બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ગુજરાત / અમદાવાદ / પહેલા મતદાન પછી મેરેજ...: મોરવા હડફમાં તો વરરાજા આખી જાન લઇને પહોંચ્યા, જુઓ Videos

લોકસભા ચૂંટણી 2024 / પહેલા મતદાન પછી મેરેજ...: મોરવા હડફમાં તો વરરાજા આખી જાન લઇને પહોંચ્યા, જુઓ Videos

Last Updated: 05:14 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં મતદાનની સાથે સાથે લગ્ન સરાની મૌમસ પણ જામી છે. ત્યારે વરરાજા જાન તેમજ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.

મહીસાગરનાં ખાનપુરમાં લગ્ન પહેલા વરરાજાએ મતદાન કર્યું હતું. ખૂંટેલાવનાં ઝેઝા ગામે નયન ડામોરે મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. માતા-પિતા સહિતનાં પરિવારે મતદાન કર્યું હતું. લગ્નની ફરજ પહેલાં નિભાવી નાગરિક હોવાની ફરજ છે. મતદાન કરી અન્યને પણ મતદાન કરવા અપીલ કરી હતી.

vlcsnap-2024-05-07-17h07m13s517

વરરાજા આખી જાન લઈ મતદાન મથક પહોંચ્યા

પંચમહાલનાં મોરવા હડફનાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વરરાજા આખી જાન લઈ મતદાન મથક પહોંચ્યા હતા. વાજતે ગાજતે વરરાજા અને તમામ જાનૈયાઓએ મતદાન કર્યું હતું.

00000

દીવમાં આજે હર્ષ ઉલ્લાસ સાથે લોક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે એક મુસ્લિમ પરિવારમાં લગ્ન કરી રહેલા વરરાજા સહિત પરિવારોએ મતદાન કર્યું હતું. આ પ્રસંગે દીવ કલેકટર ભાનુ પ્રભાએ તેમની મુલાકાત કરી હતી. તથા તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા હતાં.

વધુ વાંચોઃ મરણ પ્રસંગમાં પણ વડોદરાના મોભા ગામના પરિવારે નિભાવી મતદાનની ફરજ, સ્મશાન યાત્રા અટકાવી વોટિંગ કર્યું

લગ્ન મંડપમાંથી મતદાન મથક પહોંચી કર્યુ મતદાન

બનાસકાંઠામાં વરરાજાએ મતદાન કર્યું હતું. ડીસાનાં શમશેરપુરામાં વરરાજાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લગ્ન મંડપમાંથી મતદાન મથક પહોંચી મતદાન કર્યું હતું. અન્ય લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ