Ek Vaat Kau / ટ્રાફિક પોલીસ આટલા નિયમના ભંગ માટે e-મેમો ફટકારશે | Ek Vaat Kau

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર ટ્રાફિક ડ્રાઈવ પણ કરવામાં આવે છે અને લોકોને ટ્રાફિક નિયમો પણ સમજાવવામાં આવે છે. પરંતુ તેમ છતાં તેનું ધાર્યું પરિણામ મળ્યું નથી, આથી હવે ટ્રાફિકવિભાગે થોડા સખત પગલાં ભરવાનું નક્કી કર્યું છે. કેવા છે આ પગલાં જુઓ EK VAAT KAU માં

બ્રેકિંગ ન્યૂઝ