બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Touching any girl or woman without their consent is wrong, teach this lesson to children: Kerala HC

પ્રશંસનીય / 'મરજી વિરૃદ્ધ છોકરીઓને ન અડાય તેવું છોકરાઓને બાળપણથી શીખવાડો- HCની વાલીઓને ટકોર

Hiralal

Last Updated: 10:57 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમાજમાં વધી રહેલા યૌનાચારને લઈને કેરળ હાઈકોર્ટે વાલીઓને એક મોટી ટકોર કરતાં છોકરાઓને બાળપણની સંસ્કાર આપવાનું કહ્યું છે.

  • સમાજમાં વધી રહેલા યૌનાચારને લઈને કેરળ હાઈકોર્ટ ચિંતામાં
  • વાલીઓને કરી ટકોર- બાળપણથી બાળકોને ભણાવો શિષ્ટાચારના પાઠ
  • બાળકોને સ્કૂલોમાં અને ઘેર જ સંસ્કાર આપવા જોઈએ 

સમાજમાં વધી રહેલા યૌનાચારને લઈને કેરળ હાઈકોર્ટ ચિંતામાં છે અને હાઈકોર્ટની આ ચિંતા છોકરાઓને લઈને છે. આજકાલ કિશોરોમાં યૌન હિંસા વધી રહી છે અને તેથી હાઈકોર્ટે વાલીઓને એક મોટી શિખામણ આપી છે જે ધ્યાનમાં લેવા છે. 

મંજૂરી વગર છોકરીઓને ન સ્પર્શાય તેવું છોકરાઓને બાળપણથી શીખવાડો 
કેરળ હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતા મહત્વની ટીપ્પણી કરી છે. હાઈકોર્ટનું કહેવું છે કે છોકરાઓને શાળાઓમાં તથા પરિવારોમાંથી જ શીખવવું જોઈએ કે તેઓએ કોઈ છોકરી અથવા સ્ત્રીને તેની સંમતિ વિના સ્પર્શ કરવો જોઈએ નહીં. 

છોકરાઓને નિ:સ્વાર્થ અને નમ્ર વ્યક્તિ બનવાનું શીખવાડો 
સમાજમાં વધી રહેલા જાતીય સતામણીના કેસોને ધ્યાનમાં રાખીને કોર્ટે કહ્યું હતું કે, પ્રાથમિક વર્ગથી જ અભ્યાસક્રમમાં છોકરાઓને સારા વર્તન અને શિષ્ટાચારનાપાઠ સામેલ કરવા જોઈએ. તે જ સમયે, કોર્ટે એમ પણ કહ્યું હતું કે છોકરાઓએ "ના" નો અર્થ "ના" (No Means No)હોય તે પણ સમજવું અતિઆવશ્યક છે. વધુમાં કોર્ટે સમાજને વિનંતી કરી હતી કે તેઓ સ્વાર્થી અને હકદાર બનવાને બદલે નિ:સ્વાર્થ અને નમ્ર વ્યક્તિ બનવાનું શીખવે.

છોકરી કે મહિલાઓ સાથે આદર દર્શાવવો જુના જમાનાની વાત નથી 
જસ્ટિસ દેવન રામચંદ્રને કહ્યું કે પુરુષાર્થની પ્રાચીન અવધારણા બદલાઈ ગઈ છે પરંતુ જરૂરથી તેને વધુ બદલવાની જરૂર છે. સાથીદારો અને અન્ય સામાજિક પ્રભાવો દ્વારા ઉછેર કરાયેલા છોકરાઓ ઘણીવાર ખૂબ જ નાની ઉંમરેથી જ અમુક લૈંગિકવાદી રૂઢીપ્રયોગો સાથે મોટા થાય છે. કોઈ છોકરી/સ્ત્રી પ્રત્યે આદર રાખવો અને આદર દર્શાવવો એ કંઈ જૂના જમાનાની વાત નથી. ઊલટું, દરેક સમય માટે આ એક સારી વાત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ