બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / too much vitamin c side effects kidney stone bone

હેલ્થ / ચેતી જજો! વધુ પડતા વિટામીન -Cનો ઉપયોગ પડી શકે છે મોંઘો, થઈ શકે છે આ 4 ખતરનાક નુકસાન

Premal

Last Updated: 12:24 PM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિટામીન સી તમારા શરીર માટે ખૂબ જરૂરી છે. આ ન્યુટ્રીએન્ટ ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવવાથી લઇને સ્કિન અને વાળને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. પરંતુ આ વિટામિનના ફાયદાના ચક્કરમાં તેનુ આંધળુ સેવન ના કરતા. કારણકે જરૂરીયાત કરતા વધુ વિટામીન-સી શરીર માટે ખતરનાક હોઇ શકે છે.

  • વિટામીન સી તમારા શરીર માટે અત્યંત જરૂરી
  • પરંતુ જરૂરીયાત કરતા વધુ વિટામીન-સી શરીર માટે ખતરનાક
  • વિટામીન સી વધુ લેવાથી તમારા શરીરમાં ઉભી થશે અનેક સમસ્યાઓ

આ કિડની અને હાડકાની સમસ્યા ઉભી કરી શકે છે. આવો જાણીએ કે કેટલી માત્રાથી વધુ વિટામિન-સી ના લેવુ જોઈએ.

કિડની સ્ટોનની સમસ્યા 

જરૂરીયાતથી વધુ વિટામીન સી ફૂડ અથવા સપ્લિમેન્ટ લેવાથી તમારી કિડનીમાં પથરીની સમસ્યા થઇ શકે છે. કારણકે એકસ્ટ્રા વિટામીન-સીને શરીર ઑક્સલેટના રૂપમાં પેશાબના માર્ગથી બહાર નિકાળી દે છે. પરંતુ ઘણી વખત આ બીજા મિનરલ્સની સાથે મળીને નાના ક્રિસ્ટલનું સ્વરૂપ લઇ લે છે અને કિડની સ્ટોન બની જાય છે. 

હાડકાનો અસામાન્ય વિકાસ

શરીરમાં જરૂરીયાતથી વધુ વિટામીન-સીનુ સ્તર હાડકાના અસામાન્ય વિકાસ બોન સ્પર્સનુ કારણ બની શકે છે. બોર્ન સ્પર્સ સામાન્ય રીતે હાડકામાં હોય છે. જ્યાં એક હાડકા અજીબોગરીબ વિકાસના કારણે બહાર તરફ નિકળવા લાગે છે. જેના કારણે દુ:ખાવો, નબળાઈ જેવા લક્ષણો જોવા મળે છે. 

પાચનની સમસ્યા

વધુ વિટામીન-સી લેવાથી સૌથી સામાન્ય લક્ષણ પાચન ખરાબ થવુ છે. જેના કારણે તમને અપચો, ઉલ્ટી, પેટમાં દુ:ખાવો, હૃદયમાં બળતરા જેવી મુશ્કેલીઓ થાય છે.  જો કે, તમે વિટામિન-સી સપ્લીમેન્ટને બંધ કરીને આ દુ:ખાવામાંથી રાહત મેળવી શકો છો. 

શરીરમાં અસંતુલિત પોષણ

વિટામિન-સીને જરૂરીયાતથી વધુ માત્રામાં લેવાથી શરીરમાં પોષક તત્વોનુ સ્તર અસંતુલિત થાય છે. જેનાથી શરીરમાં વિટામિન બી12 અને કૉપરની માત્રા ઘટી શકે છે. તો વિટામીન-સીના કારણે શરીરમાં આયરન વધી જાય છે, જે આરોગ્યની દ્રષ્ટિએ યોગ્ય નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ