બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / tomorrow gopal IPO is open for subscribe, the country's fourth largest company in FMCG sector, one click to know offer-for sale

IPO / સ્નેક્સ માર્કેટમાં દેશની ચોથી સૌથી મોટી બ્રાન્ડ ગોપાલના IPOનું આવતીકાલે ઓપનિંગ, એક ક્લિકમાં જાણો કામની વિગતો

Nidhi Panchal

Last Updated: 07:16 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 1999માં શરૂ થયેલી ગોપાલ નમકીન,ગુજરાત , મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર ઉપરાંતો વિદેશોમાં પણ ગોપાલ નમકીનનો વેપાર છે.

હાલ ભારતીય શેરબજાર બુલ રનમાં છે. નાની મોટી કંપનીઓ. આ બુલ રન કેસ કરવા પોતાના IPO લઈને આવતી હોય છે. જો ગયા મહિનનાની વાત કરીઓ તો માત્ર 29 દિવસ મહિનામાં 28 જેટલા  IPO લીસ્ટ થયા છે. 

જ્યારે ગુજરાતની જાણીતી FMCG સેકટરની ગોપાલ નમકીન પણ પોતાના IPO લઈને આવી છે. જે 1 રૂપિયાના  ફેસ વેલ્યુ પર રૂપિયા 381 થી 401 વચ્ચેના કટ ઓફ પ્રાઈસ સાથે OFS લઈને આવી રહી છે. આ આઈપીઓ સંપૂર્ણ પણે ઓફર-ફોર સેલ છે. આ IPO થકી  કંપની રૂપિયા 650 કરોડ જેટલી રકમ એકત્રીત કરવા જઈ રહી છે. ગોપાલ નમકીનનો IPO 6 માર્ચથી સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 11મી માર્ચે સુધી ખુલ્લો રહેશે.  

વધુ વાચવા જેવું: મ્યુચ્યુઅલ ફંડ્સમાં કેવી રીતે કામ કરે છે રિટર્નનું ગણિત? રોકાણ કરતા પહેલા જાણી લેજો, થઇ જશો માલામાલ

ગોપાલ નમકીન આઈપીઓમાં ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ માટે 15 ટકા અને રિટેલ ઈન્વેસ્ટરો માટે 35 ટકા શેર રિઝર્વ છે. તેમજ કંપની પોતાની પ્રોડક્ટ અન્ય રાજ્યોમાં કઈ રીતે વધુ પહોંચે તે માટેનો પ્લાન પણ તૈયાર કર્યો છે.

રાજ હદવાણી ગોપાલ નમકીનના CEOઓ જણાવે છે કે, વર્ષ 1999માં શરૂ થયેલી ગોપાલ નમકીન હાલના ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પોતાની હાજરી જણાવી રહી છે. આ સિવાય વિદેશોમાં પણ ગોપાલ નમકીનનો વેપાર છે. કંપનીઓ વર્ષ 22-23માં 1394.65 કરોડની રેવન્યુ બતાવી હતી. છેલ્લાં 2 વર્ષનો CAGR 11 ટકા જેટલો રહ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Stock market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ