બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Daily Horoscope / Today the amount of expenditure will be high, will feel mental unrest, see today's horoscope

15 માર્ચ / આજે આ રાશિના જાતકોના જીવનમાં તોફાનના એંધાણ, ચારેયકોરથી આવશે આફત, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:10 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
15 03 2024 શુક્રવાર
માસ ફાગણ
પક્ષ સુદ
તિથિ છઠ્ઠ
નક્ષત્ર કૃતિકા
યોગ વિશ્કુંભ
કરણ કૌલવ સવારે 10:41 પછી તૈતિલ
રાશિ વૃષભ (બ.વ.ઉ.)

મેષ  (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકોને માનસિક શાંતિનો અહેસાસ થશે તેમજ આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે અને નોકરીમાં પ્રગતિ જણાશે તેમજ વ્યવસાયમાં ધનલાભ થાય, માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય

વૃષભ (બ.વ.ઉ.) 
માનસિક પરેશાની જણાશે અને કામમાં વધારે મહેનત કરવી પડશે તેમજ ધંધામાં સામાન્ય ફાયદો જણાશે અને નાણાકીય તંગી અનુભવશો 

મિથુન  (ક.છ.ઘ.) 
કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે અને મોટા માણસોની ઓળખાણથી લાભ થાય તેમજ પરેશાનીઓમાંથી મુક્તિ મળે,  ધંધામાં નવી આવક મળે 

કર્ક (ડ.હ.) 
નવા કામકાજથી લાભ થાય અને નજીકના સંબંધીથી સહયોગ મળશે તેમજ પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે અને ધંધાકીય આવકમાં વધારો જણાશે

સિંહ (મ.ટ.) 
કામકાજમાં વ્યવહારું બનો અને ધીરજથી કામની શરૂઆત કરવી તેમજ પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે, માનસિક તનાવ જણાય

કન્યા (પ.ઠ.ણ.) 
કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે અને સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે તેમજ સંતાનોથી સારો લાભ જણાશે, નાના-મોટા રોકાણ માટે સાચવવું

તુલા (ર.ત.) 
અગત્યના કામને પ્રાધાન્ય આપો અને રોજગાર માટે નવી તકો વિચારો તેમજ બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો, મહેનત કરશો તો સારું ફળ મળશે

વૃશ્ચિક (ન.ય.) 
કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે અને શેરબજારમાં સારો લાભ થશે તેમજ વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે તેમજ યાત્રા-પ્રવાસના કામથી લાભ થાય

ધન (ભ.ધ.ફ.ઢ.) 
સંતાન વિષયક તકલીફ જણાય અને મહત્વના કામમાં વિલંબ સૂચવાય તેમજ સ્વાસ્થ્ય બાબતે સાચવવું, વ્યવસાયમાં નવી તકો મળશે 

મકર (ખ.જ.) 
મકર રાશિના જાતકોને ધાર્મિક કામકાજમાં રુચિ વધે તેમજ માનસિક બેચેની રહ્યા કરે અને નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે, ઘરમાં સામાન્ય અશાંતિ જણાય

કુંભ (ગ.શ.ષ.સ.) 
આવડતના ઉપયોગથી લાભ થાય અને આર્થિક બાબતોમાં નવી તકો મળે તેમજ ધારેલા કામકાજમાં સફળતા મળે, વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે 

મીન  (દ.ચ.ઝ.થ.) 
માનસિક અશાંતિ અનુભવશો અને ધન સંબંધી ચિંતા અનુભવશો તેમજ ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું, કામના પ્રમાણમાં ઓછું ફળ મળશે 

વાંચવા જેવું: આ છે ગુજરાતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર, જે સતયુગમાં બ્રહ્મપુર તરીકે ઓળખાતું, જાણો પૌરાણિક મહત્વ

શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:05 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10:30 થી બપોરે 12:00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ