બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / બિઝનેસ / Today Share Market closing bell: sensex jumped by 900 points, foreign investors purchasing increased

માર્કેટ / તોફાની તેજી સાથે શેરબજાર Close: Sensex 900 અંક ઉછળ્યો, તો નિફ્ટી 21 હજારને પાર, આ શેર રોકેટની જેમ ઉછળ્યા

Vaidehi

Last Updated: 04:25 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSE સેંસેક્સ 969 અંકોની તેજી સાથે 71483નાં લેવલ પર બંધ થયું છે જ્યારે નિફ્ટી 274 અંકોનાં ઊછાળા સાથે 21456નાં લેવલ પર બંધ થયું છે.

  • BSE સેંસેક્સ અને NSE નિફ્ટીમાં આજે ઊછાળો
  • છેલ્લાં 2 દિવસથી માર્કેટમાં જોવા મળી તેજી
  • વિદેશી રોકાણકારોની ખરીદીને લીધે માર્કેટ અપ

શેરબજારમાં આજે બંપર તેજી જોવા મળી છે.  TCS, ઈંફોસિસ, HCL અને SBIનાં શેરોમાં નોંધનીય ઊછાળો જોવા મળ્યો છે. શેરબજારમાં આજે ટોપ લૂઝર્સમાં નેસ્લે ઈન્ડિયા, HDFC લાઈફ, SBI લાઈફ અને ભારતી એરટેલનાં શેર સમાવિષ્ટ છે.

મલ્ટીબેગર શેરની સ્થિતિ
આ અઠવાડિયાનાં છેલ્લાં ટેડ્રિંગ દિવસે મલ્ટીબેગર શેરોની વાત કરીએ તો કજરિયા સેરેમિક્સ, કેમબાઉન્ડ કેમિકલ્સ, પીએનબી, વોકહાર્ટ લિમટેડ, ઈન્ડિયન ઓયલ, ડીપી વાયર્સ અને બંધન બેંકનાં શેરોમાં તેજી જોવા મળી છે.

કયા શેરોમાં તેજી અને ક્યા શેરોમાં મંદી?
બ્રાંડ કોન્સેપ્ટ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, દેવયાની ઈંટરનેશનલ અને યૂની પાર્ટસ્ ઈન્ડિયાનાં શેરોમાં પણ તેજી જોવા મળી હતી જ્યારે સ્ટોવ ક્રાફ્ટ, ઓમ ઈંફ્રા, કામધેનૂ લિમિટેડ, એક્સાઈડ ઈંડસ્ટ્રીઝ, જિયો ફાઈનેંશિયલ અને પટેલ ઈંજીનિયરિંગનાં શેરોમાં ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં ગૌતમ અદાણી ગ્રુપની 9 લિસ્ટેડ કંપનીઓમાંથી 5 શેરોમાં તેજી આવી છે જ્યારે અદાણી વિલ્મર, અદાણી ટોટલ ગેસ, ACC અને NDTVનાં શેરોમાં ઘટાડો થયો છે.

વિદેશી રોકાણકારોની ખરીદી
ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની જોરદાર ખરીદી થઈ રહી છે જેના લીધે બજાર સતત નવી ઊંચાઈઓ પર પહોંચી રહ્યું છે. બુધવારે સાંજે અમેરિકાનાં કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ દ્વારા આવતાં વર્ષે વ્યાજદરોમાં ઘટાડો કરવાની શક્યતાઓ બાદ ગુરુવાર અને શુક્રવાર બંને દિવસે શેરબજારમાં આશરે 2000 અંકોની તેજી જોવા મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ