બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / To enter the T-20 semi-finals, India will now have to rely on this knowledge, or else 'return home'.

પારકી આશ.. / T-20 સેમી ફાઈનલમાં પ્રવેશ માટે હવે ભારતે આ ઇલમ પર રાખવો પડશે આધાર,નહિ તો 'ઘર વાપસી' પાક્કી

Published By: Mehul

Last Updated: 11:11 PM, 5 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T-20 વિશ્વકપમાં ભારતે ભલે સ્કોટલેંડને ભવ્ય જીતથી ધૂળ ચટાડી દીધી પરંતુ સેમી ફાઈનલ અને ભારત વચ્ચે હજુ પણ હોઠ અને પ્યાલા જેટલું અંતર રહી જાય છે.

  • પોઈન્ટ ટેબલમાં ભારત ત્રીજા સ્થાને 
  • કેવી રીતે ભારત પ્રવેશી શકે સેમી ફાઈનલમાં ?
  • હજુ પણ ભારત આત્મ નિર્ભર નહિ,બીજા પર નિર્ભર 

T-20 વિશ્વકપમાં ભારતે ભલે સ્કોટલેંડને ભવ્ય જીતથી ધૂળ ચટાડી દીધી પરંતુ સેમી ફાઈનલ અને ભારત વચ્ચે હજુ પણ હોઠ અને પ્યાલા જેટલું અંતર રહી જાય છે.ભારત અત્યારે પોલીન્ત ટેબલમાં ત્રીજા ક્રામે ભલે પહોચી ગયું અને સેમી ફાઈનલ માટે રસ્તો ખૂલ ગયો હોય તેમ લાગે. પરંતુ રાહ હજુ પણ આસન નથી.અને એ જાણવા ગણિત સમજવું જરૂરી છે. 

સ્કોટલેંડ સામે ધમાકેદાર ઓપનીગ પાર્ટનર શિપ રોહિત -રાહુલે કરી ભારતને સાડા છ ઓવર્સમાં જ જીત અપાવી દીધી. ભારત 86 રનનો લક્ષ્યાંક માત્ર 7 ઓવર્સની અંદર  પૂર્ણ કર્યો. ભારત પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોચ્યું છે હવે અફઘાનિસ્તાન-ન્યુઝીલેન્ડ કરતા પણ ભારતનો રનરેટ ઉંચો  છે..એટલે સેમી ફાઈનલ માટે જ્યારે રનરેટની વાત આવશે ત્યારે ભારતને ચોક્કસ ફાયદો થશે.

ભારતે સેમી ફાઈનલમાં પહોચવા હવે નામીબીયાને પણ મોટા અંતરથી હરાવવું પડશે.કારણકે,ભારત ત્રીજા નંબરે જરૂર છે પણ પોઈન્ટનાં  મામલામાં ન્યુઝીલેન્ડથી પણ બે પોઈન્ટ પાછળ છે. હવે ન્યુઝીલેન્ડ આગળની મેચ હારી જાય અને અફઘાનિસ્તાન મેચ જીતી જાય તો ભારતને નેટ -રનરેટમાં મોટી મદદ મળી શકે છે 

 અફઘાનિસ્તાન,જો ન્યુઝીલેન્ડને હારાવે તો ત્રણેય ટીમના 6 પોઈન્ટ થાય,અને આમ થાય તો જ નેટ-રનરેટનો મુદ્દો આગળ આવે. 

સંકળાયેલા મુદ્દાઓ

T-20 WC આશા ભારત સેમી ફાઈનલ સ્કોટલેંડ T-20 WC-2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ