બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / TMC released list of candidates, cricketer Yusuf Pathan was given ticket

Lok Sabha Election 2024 / TMCએ બહાર પાડ્યું ઉમેદવારોનું લિસ્ટ, ક્રિકેટર યુસુફ પઠાણને ટિકિટ અપાઇ, નુસરત જહાંનું પત્તું કટ

Priyakant

Last Updated: 02:45 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: તૃણમૂલ કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી, પાર્ટીની આ યાદીમાં કુલ 42 ઉમેદવારોના નામ

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ ભાજપ બાદ હવે તૃણમૂલ કોંગ્રેસે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આજે તૃણમૂલ કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીની આ યાદીમાં કુલ 42 ઉમેદવારોના નામ છે. કૂચ બિહાર લોકસભા સીટ પરથી જગદીશ ચંદ્ર બસુનિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ક્રિકેટ લિજેન્ડ યુસુફ પઠાણને બહેરામપુરથી ટિકિટ આપવામાં આવી છે, જેઓ અધીર રંજન ચૌધરી સામે ચૂંટણી લડશે.

તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ રવિવારે લોકસભા ચૂંટણી 2024 માટે 42 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી પાર્ટીની આ યાદીમાં મહુઆ મોઇત્રાને ફરી તક આપવામાં આવી છે. તેમના સિવાય પાર્ટીએ ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રમી ચૂકેલા યુસુફ પઠાણ પર પણ દાવ લગાવ્યો છે, જ્યારે એક્ટિંગની દુનિયામાંથી રાજકારણમાં આવેલા શત્રુઘ્ન સિંહાને પણ તક આપવામાં આવી છે.

વધુ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ: એકાએક આ સાંસદે રાજીનામું આપતા હડકંપ, જાણો કારણ

જાણો કોને ક્યાંથી ટિકિટ ? 

  • કૂચ બિહાર: જગદીશ બસુનિયા 
  • અલીપુરદ્વાર: પ્રકાશ બારિક,
  • જલપાઈગુડી: નિર્મલ રાય
  • દાર્જિલિંગ: ગોપાલ લામા 
  • રાયગંજ: કૃષ્ણ કલ્યાણી 
  • બાલુરઘાટ: બિપ્લબ મિત્રા, રાજ્ય મંત્રી 
  • માલદા ઉત્તર: ભૂતપૂર્વ IPS પ્રસૂન બેનર્જી 
  • માલદા દક્ષિણ: શહનાઝ અલી રાયહાન 
  • દુર્ગાપુર: કીર્તિ આઝાદ
  • આસનસોલ: શત્રુઘ્ન સિંહા
  • મહુઆ મોઈત્રા: કૃષ્ણનગર
  • બસીરહાટ: હાજી નુરુલ ઈસ્લામ 
  • ડાયમંડ હાર્બર: અભિષેક બેનર્જી 
  • જાદવપુર: સયોની ઘોષ 
  • હુગલી: સુપરસ્ટાર અભિનેત્રી રચના બેનર્જી 
  • તમલુક: ગાયક દેબાંગશુ ભટ્ટાચારજી  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ