બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / three year old child chewed and killed snake on seeing grandmother ran hospital

OMG / છે ને બહાદુર સાથે કિસ્મતવાળો ! 3 વર્ષના બાળકે ચાવી-ચાવીને મારી નાખ્યો સાપને, ડોક્ટરો થયા દંગ

Bijal Vyas

Last Updated: 11:52 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકના રમત-રમતમાં સાપને મોંઢામાં ચાવી-ચાવીને મારી નાંખ્યો, બાળકે સાપનું કચૂમ્બર બનાવી દીધું.સાપને ચાવીને થૂકતા જોઇને બાળકની દાદી દોડીને આવ્યા....

  • બાળકે રમત રમતમાં સાપ ચાવી લીધો
  • દાદીએ જોતાની સાથે બાળકને તરત હોસ્પિટલ લઇ ગયા
  • બાળકની તબિયત સારી છે 

સાપને જોઇને લોકોની સિટ્ટી પિટ્ટી ગુમ જેવી હાલત થઇ છે, પરંતુ ફરુખાબાદમાં એક બાળકની કારસ્તાનની સાંભળીને લોકોના દાંત નીચે દબાવી લેશો. ત્રણ વર્ષના આ બાળકે જે કારનામો કર્યો છે, તેને સાંભળીને કોઇને વિશ્વાસ નહીં થાય. આ બાળકના રમત-રમતમાં સાપને મોંઢામાં ચાવી-ચાવીને મારી નાંખ્યો. બાળકે સાપનું કચૂમ્બર બનાવી દીધું. સાપને ચાવીને થૂકતા જોઇને બાળકની દાદી દોડીને આવ્યા. પહેલા તો થોડી વાર તે સમજી શકી નહીં. પરંતુ જ્યારે સાપની હાલત જોઇ તે તરત જ તેને હોસ્પિટલ લઇ ગઇ. બાળકોની દાદી સાપને પોલિથિનમાં બંધ કરીને લઇ ગઇ. જ્યાં બાળકોને જોઇ ડોક્ટર પણ હેરાન રહી ગયા. આનન-ફાનનમાં તેમનો ઇલાજ શરુ કર્યો, જો કે બાળકો સ્વાસ્થ્ય છે. 

એક સાપે મચાવ્યો 16000 ઘરોમાં હડકંપ, જાણો કેમ હેરાન- પરેશાન થયા લોકો | A  snake caused a ruckus in 16000 houses, know why people are disturbed

આ મામલો મોહમ્મદાબાદ કોતવાલીના મદનાપુર ગામનો છે. અહીં એક ત્રણ વર્ષના બાળકોના ખેલ-ખેલમાં સાપને ચાવીને મારી નાખ્યો તો સૌ કોઇ હેરાન છે. મદનાપુર ગામના દિનેશ સિંહનો ત્રણ વર્ષીય બાળક સારી સવાર ઘરમાં રમી રહ્યા છે. તે સમયે એક નાનો સાપ ઘરમાં કહીથી નિકળેને આવી ગયો. બાળકોની નજર જ્યારે સાપ પર પડી તો તેણે રમત રમતમાં જ પકડી લીધો અને મોંઢાથી કાપીને મોતના ઘાટ ઉતારી લીધા. ઘરના લોકો જ્યારે બાળક પાસે આવ્યા તો જોયુ કે સાપ મરી પડેલો હતો, અને બાળકની હાલત બગડી છે. તેની પર તેની દાદી સુનીતા બાળકને દવાખાને લઇ પહોંચી. પરિજન બાળકોની સાથે જ તેને મરેલા સાપને લઇને પહોંચ્યા હતા. ડોક્ટરોના આનન ફાનનમાં બાળકોનો ઇલાજ શરુ કર્યુ. બાળકોની હાલત ઠીક છે. 

મારા પ્રાઇવેટ પાર્ટથી પેટમાં ઘૂસી ગયો સાંપ...', રડતો-રડતો આવ્યો યુવક,  તપાસમાં જુઓ શું નીકળ્યું / up snake entered in stomach hardoi hardoi  medical college

બાળકને સાપને ચાવતા જોઇને દાદી તેમની પાસે દોડી ગઇ. દાદીએ સૌથી પહેલા સાપના બાળકોના મોંઢાથી છોડાવ્યો અને બાળકને મોંઢું સાફ કર્યું. સાપ મરી ચુક્યો હતો. તેને એક પોલિથિનમાં બંધ કર્યુ. તેની વચ્ચે મા પણ ત્યા પહોંચી ગઇ. દાદીએ જણાવ્યુ કે, ખબર નહીં ક્યા સાપ તેના હાથ લાગી ગયો, તે કોઇ ખાવાની વસ્તુ સમજી રહ્યા છે. તેણે સાપને ચાવીને મારી નાંખ્યો. અક્ષયના પરિજનોએ જણાવ્યુ કે, જો બાળક સાપને નીકળી લેતા તો મોટી ઘટના થઇ શકે છે. પરિજનો અનુસાર, અક્ષય અત્યારે દૂધ પીવે છે. તેથી તે સાપને ગળી ના શક્યો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ