બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / This remedy especially on the first day of the new year for a fresh start, will get rid of every old problem

New year 2024 / નવી શરૂઆત માટે નવા વર્ષના પહેલા દિવસે ખાસ કરજો આ ઉપાય, જૂની દરેક સમસ્યામાંથી મળશે મુક્તિ

Megha

Last Updated: 11:43 AM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ પડતાં લોકો નવા વર્ષની શરૂઆત પૂજા-પાઠથી કરે છે. એવામાં વર્ષના પહેલા દિવસે જ આવા થોડા ઉપાય કરીને તમે તમારી દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.

  • દરેક લોકો નવા વર્ષમાં નવી શરૂઆત કરવા ઈચ્છે છે
  • વધુ પડતાં લોકો નવા વર્ષની શરૂઆત પૂજા-પાઠથી કરે છે
  • થોડા ઉપાય કરીને દરેક સમસ્યામાંનથી મુક્તિ મેળવી શકાય છે 

નવું વર્ષ આવવા જઈ રહ્યું છે. 2023માં આવેલ સમસ્યાને જોઇને દરેક લોકો નવા વર્ષની રાહ જોઈ રહ્યા છે અને નવા વર્ષમાં નવી શરૂઆત કરવા ઈચ્છે છે. આવનાર વર્ષમાં લોકો ખુશીઓ અને તરક્કી કરવા ઈચ્છે છે. વધુ પડતાં લોકો નવા વર્ષની શરૂઆત પૂજા-પાઠથી કરે છે. એવામાં વર્ષના પહેલા દિવસે જ આવા થોડા ઉપાય કરીને તમે તમારી દરેક સમસ્યામાંનથી મુક્તિ મેળવી શકો છો.

તાંબાના લોટાથી જળ અર્પણ કરો 
જો તમે નવા વર્ષમાં સારી નોકરી શોધવા માંગો છો તો નવા વર્ષના પહેલા જ દિવસે સવાર પૂજા-પાઠ કરો અને તેની સાથે જ તાંબાના લોટામાં જળ, ગોળ અને સિંદુર ભેળવીને સૂર્યદેવને અર્પણ કરો. આ સાથે જ ભજન-કીર્તન કરો કે ઘરમાં ભગવાનના ઉત્સવનું પણ આયોજન કરી શકો છો. કેટલાક નિયમોનું પાલન કરીને તમે નવું વર્ષ સારું બનાવી શકો છો.

ઘરની સજાવટ કરો 
નવા વર્ષ પર ઘર સાફ કરો. ઘરને પ્રકાશિત કરવા માટે નવી લાઈટો લગાવો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 

ખોરાક અને વસ્ત્રોનું દાન કરો
જ્યોતિષ અનુસાર નવા વર્ષની શરૂઆતમાં દાન કરો. ગરીબોને ભોજન આપો. કપડાં અને સાડા પાંચ કિલો ઘઉંનું દાન કરવાથી તમારા ઘરમાં આખા વર્ષ દરમિયાન અનાજનો ભરાવો થઈ જશે. માતા અન્નપૂર્ણાની તમારા પર વિશેષ કૃપા રહેશે.

સુખ-સમૃદ્ધિ વધારવાના ઉપાય કરો
નવા વર્ષ પર ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારવા માટે તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં થોડું કેસર મિક્સ કરો અને શિવલિંગ પર કેસર ચઢાવો. તેમજ જળ અર્પણ કરતી વખતે ભગવાન શિવની સામે હાથ જોડીને 108 વાર ઓમ મહાદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આં કર્યા બાદ તમારી ઇચ્છા ભગવાનને જણાવો. આ સાથે જ ભગવાન શિવના વાહન નંદીને લીલું ઘાસ ખવડાવો. ગાયને ઘાસ, રોટલી અને મીઠી વસ્તુ પણ ખવડાવો.

નવા વર્ષે લાલ રંગના કપડાં પહેરો 
મહિલાઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે અને એ માટે જ ઘરની મહિલાઓએ નવા વર્ષમાં લાલ કપડા પહેરવા જોઈએ. લાલ રંગને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે એટલે આ રંગના કપડા પહેરવાથી આખું વર્ષ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ