બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / This is how the Himalayas look like from space, UAE astronaut shared the latest pictures

PHOTOS / અંતરિક્ષમાંથી કંઇક આવો દેખાય છે હિમાલય, UAEના એસ્ટ્રોનૉટે શેર કરી લેટેસ્ટ તસવીરો

Megha

Last Updated: 03:06 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Himalayas From Space: અવકાશયાત્રી સુલતાન અલ નેયાદી એ અંતરિક્ષમાંથી લીધેલી હિમાલયની બે તસવીરો શેર કરતાંની સાથે જ પોતાના ટ્વીટના કેપ્શનમાં અલ નેયાદીએ લખ્યું, 'અવકાશ માંથી હિમાલય. '

  • સુલતાન અલ નેયાદીએ અંતરિક્ષમાંથી હિમાલયની તસવીર શેર કરી 
  • બે તસવીરો શેર કરીને જણાવ્યું કે  અંતરિક્ષમાંથી હિમાલય કેવો દેખાય
  •  કેપ્શનમાં અલ નેયાદીએ લખ્યું, 'અવકાશ માંથી હિમાલય. એવરેસ્ટ સમિટનું ઘર

UAE Astronaut Share Photos of Himalayas From Space:સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદી હાલમાં છ મહિના માટે એક મિશન પૂર્ણ કરવા માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર છે. જાણીતું છે કે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એટલે કે ટ્વિટર પર સ્પેસમાંથી લેવામાં આવેલી તસવીરો શેર કરતાં રહે છે. એવામાં હવે એમને એ દેખાડ્યું કે અંતરિક્ષમાંથી હિમાલય કેવો દેખાય છે. 

વાત એમ છે કે અવકાશયાત્રી સુલતાન અલ નેયાદી એ હાલ જ અંતરિક્ષમાંથી લીધેલી હિમાલયની બે તસવીરો તેમના સોશિયલ મીડીયા અકાઉન્ટ પર શેર કરી છે.  સાથે જ પોતાના ટ્વીટના કેપ્શનમાં અલ નેયાદીએ લખ્યું, 'અવકાશ માંથી હિમાલય. એવરેસ્ટ સમિટનું ઘર, પૃથ્વી પર સમુદ્ર સપાટીથી સૌથી ઊંચો પોઈન્ટ. આ પર્વતો આપણા ગ્રહની સમૃદ્ધ પ્રકૃતિના પ્રતિષ્ઠિત સ્થળોમાંના એક છે.' નોંધનીય છે કે અગાઉ ટ્વિટર પર એમના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. 

હાલ શેર કરેલી આ તસવીરોમાં તમે હિમાલય જોઈ શકો છો, જેના પર વાદળો પણ દેખાય છે. અલ નેયાદી માટે આ દૃશ્ય ચોક્કસપણે આશ્ચર્યજનક હોઈ શકે છે. સાથે જ આ પહેલા પણ ઘણા અવકાશયાત્રીઓ અવકાશમાંથી તસવીરો શેર કરી ચૂક્યા છે. નોંધનીય છે કે અલ નેયાદીએ મે મહિનામાં અવકાશમાંથી દુબઈનો અદ્ભુત રાત્રિનો નજારો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું છે, "દુબઈ અહીંના તારાઓની જેમ ચમકે છે."

અવકાશમાંથી લીધેલી અગાઉની તસવીરો
આ પહેલા યુએસ સ્પેસ એજન્સી નાસાના અવકાશયાત્રી જોશ કસાદાએ ઓરોરા બોરેલિસની તસવીરો શેર કરી હતી. જેમાં પ્રકાશની લીલી ચાદર આપણા ગ્રહની ઉપર સુંદર રીતે લહેરાતી બતાવવામાં આવી હતી અને તેના બેકગ્રાઉન્ડમાં દૂરના શહેરની રોશની ઝગમગી રહી હતી. બીજી તરફ અલ નેયાદીની વાત કરીએ તો તેની હિમાલયની તસવીરોવાળી પોસ્ટ હાલ ખૂબ વાયરલ થઈ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ