બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / This happened suddenly in the plane flying at thousands of feet the flight to Delhi had to be diverted to London

ચોંકાવનારી હવાઈ ઘટના / હજારો ફૂટ ઉપર ઊડતા વિમાનમાં અચાનક બન્યું આવું, દિલ્હી જતી ફ્લાઈટને લંડન ઉતારવી પડી

Kishor

Last Updated: 11:58 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે એક ચોંકાવનારી ઘટના સામે છે. જેમાં હજારો ફૂટ ઉપર ઊડતા વિમાનમાં અચાનક ઈમરજન્સીની સ્થિતિ ઉભી થઈ તો દિલ્હી જતી ફ્લાઈટને લંડનમાં ઉતારવી પડી હતી.

  • એર ઈન્ડિયાની ફ્લાઈટ બ્રિટનના લંડનમાં ઉતારવામાં આવી
  • અચાનક ઈમરજન્સી લેન્ડિંગ

મળતી માહિતી પ્રમાણે એર ઈન્ડિયાની ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહ્યુ હતુ. આ સફર માટે અંદાજીત સમયની વાત કરીએ તો ૧૨ કલાક જેટલો સમય લાગતો હોય છે પરંતુ સોમવારે ન્યૂયોર્કથી ઉપડેલી ફ્લાઈટ નોર્વે એરસ્પેસ પર પહોચી ત્યારે અચાનક ઈમરજન્સીની સ્થિતિ ઉભી થતાં તાત્કાલીક ધોરણે તેને બ્રિટનના લંડનમાં ઉતારવામાં આવી હતી. 

એર ઈન્ડિયા ન્યૂયોર્ક - દિલ્હી ફ્લાઈટ સોમવારે આવી રહ્યુ હતુ. ન્યૂયોર્કથી દિલ્હી પહોચતા અંદાજીત ૧૨ કલાક જેટલો સમય લાગે છે પરંતુ આ ફ્લાઈટ જ્યારે નોર્વેના એરસ્પેસ આસપાસ પહોચી ત્યારે વિમાનમાં એક મેડિકલ ઈમરજન્સી ઉભી થઈ હતી. આ વાતની જાણ તુરંત એર ટ્રાફિક કંટ્રોલને કરવામાં આવી હતી. અને ત્યાર બાદ તે ફ્લાઈટને લંડનમાં લેન્ડિંગ કરવાની સૂચના મળતા તે ફ્લાઈટને લંડનના હિથ્રો એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામા આવી. મળતી માહિતી પ્રમાણે એક યાત્રીની તબિયત બગડવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ફલાઈટમાં ૩૫૦થી વધુ યાત્રીકો હતા.

Topic | VTV Gujarati

ન્યુઝ એજન્સી પીટીઆઈના રીપોર્ટ પ્રમાણે

બ્રિટનના લંડનમાં કરાવવામાં આવેલા ઈમરજન્સી લેન્ડિંગની વિગતની વાત કરીએ તો હજુ સુધી એર ઈન્ડિયા કે ડીજીસીએ એટલે કે ડિરેકટોરેટ જનરલ ઓફ એવિએશન દ્વારા પણ જાહેર કરવામાં આવી નથી. ન્યુઝ એજન્સી પીટીઆઈના રીપોર્ટ પ્રમાણે બિમાર યાત્રીને લંડનના હેથ્રો એરપોર્ટ પર સારવાર માટે ઉતારી દેવામાં આવ્યો છે. ત્યાર બાદ આ પ્લેને ફરી દિલ્હી માટે ઉડાન ભરી લીધી છે. મહત્વનું છે કે અચાનક કરવામા આવેલા ઈમરજન્સી લેન્ડિંગના કારણે આ ફ્લાઈટ તેના નિર્ધારિત સમય કરતા છ થી સાત કલાક મોડી પહોચશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ