બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ટેક અને ઓટો / Things to keep in mind for a long life of your car and its parts

Car Care Tips / જો તમને પણ છે લૉન્ગ ટાઇમ સુધી ડ્રાઇવિંગ કરવાની આદત, તો ચેતી જજો, નહીં તો થશે ભારે નુકસાન

Vaidehi

Last Updated: 06:59 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કારનો સતત ઉપયોગ કરતાં હોવ તો તમારી ગાડીનાં આ પાર્ટસનું સમયસર ચેકિંગ કરતાં રહેવું જોઈએ. નહીંતર કારનું આયુષ્ય ઓછું થવા લાગે છે.

  • કારનાં કેટલાક પાર્ટસનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
  • સમયસર આ કારને ચેક કરાવતાં રહેવું જોઈએ
  • કારની લાઈફને લાંબી કરવા માટે એલર્ટ રહેવું આવશ્યક

આજનાં સમયમાં કાર એક જરૂરિયાત થઈ ગઈ છે. મોટાભાગનાં લોકો પોતાની કારથી ટ્રાવેલ કરવું વધારે પસંદ કરતાં હોય છે. તેવામાં આપણી ડ્રાઈવિંગ કરવાની રીત પણ કારની લાઈફ નક્કી કરે છે. જો તમે લાંબા સમય સુધી તમારી કારને સ્વસ્થ રાખવા ઈચ્છો છો તો આ ભૂલો કરવાનું ટાળજો.

ટાયરનું ધ્યાન રાખવું
લાંબા સમય સુધી કારને ચલાવવાથી ઘણી વખત ટાયર ખરાબ થઈ જતાં હોય છે. હજારો કિલોમીટર સુધી જ્યારે કાર ચલાવવામાં આવે છે ત્યારે ટાયરમાં હવાનું પ્રેશન, અલાઈનમેંટ, બેલેન્સિંગ વગેરે ખરાબ રોડનાં કારણે ખરાબ થાય છે. જેને યોગ્ય સમયે ચેક કરાવતાં રહેવું જોઈએ અને ટાયરમાં સમયસર હવા ભરતાં રહેવું જોઈએ.

એન્જિન ઓઈલ
ઘણીવખત લોકો કારનાં એન્જિનનાં ઓઈલને ચેક કર્યાં વગર જ કારને ચલાવ્યાં રાખે છે. 10 હજાર કિલોમીટર પર કારનું ઓઈલ બદલવું જોઈએ જેનાથી કારનાં એન્જિનને નુક્સાન ન થાય.

ખરાબ ઓઈલનો ઉપયોગ
નવી કારમાં અનેક પ્રકારનાં ફિલ્ટર હોય છે પણ જો કારમાં સતત ખરાબ ક્વોલિટીનો પેટ્રોલ કે ડીઝલ ભરાવવામાં આવે તો તેનાથી કારને મોટું નુક્સાન થઈ શકે છે. ખરાબ ઈંધણનાં કારણે એન્જિનનાં અંદરનાં પાર્ટસ્ જલ્દી ખરાબ થઈ જાય છે.

બ્રેક અને ગિયર ઓઈલ
કંપની દ્વારા લાંબા સમય સુધી ટકે એ પ્રકારનાં ઓઈલથી બ્રેક અને ગેયરને ભરવામાં આવે છે. પણ ક્યારેક કોઈ કારણોસર જો આ ઓઈલ ખરાબ થઈ જાય અથવા લીકેજ થાય તો બેદરકાર થયાં વિના ઓઈલિંગ કરાવવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ