બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / These items contain more calcium than dairy products know the benefits of consuming it daily

Health Tips / આ વસ્તુઓમાં હોય છે ડેરી પ્રોડક્ટ કરતા પણ વધારે કેલ્શિયમ, જાણો દરરોજ સેવન કરવાથી શું થશે ફાયદો

Arohi

Last Updated: 07:03 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્ધી રહેવા માટે કેલ્શિયમ અને વિટામિન સીથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ. અહીં અમે તમને જણાવીશું કે કઈ વસ્તુઓનું સેવન કરવાથી કેલ્શિયમની વસ્તુઓને પુરી કરી શકાય છે.

  • કેલ્શિયમથી ભરપૂર હોય છે આ વસ્તુઓ 
  • ડેરી પ્રોડક્ટ કરતા પણ વધારે હોય છે કેલ્શિયમ 
  • જાણો સેવન કરવાના ફાયદાઓ વિશે

હેલ્ધી રહેવા માટે કેલ્શિયમ અને વિટામિન સીથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ. ત્યાં જ બોડીમાં કેલ્શિયમની કમી હોવાના કારણે લોકો મોટાભાગે દૂધ, દહીં અને છાશ જેવી ડેરી પ્રોડક્ટનું સેવન કરે છે. પરંતુ અમુક લોકોને ડેરી પ્રોડક્ટનું સેવન કરવું નથી ગમતું. 

જણાવી દઈએ કે હાડકાને મજબૂત રાખવા માટે કેલ્શિયમનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. એવામાં જો તમને ડેરી પ્રોડક્ટનું સેવન કરવાનું પસંદ નથી તો તમે અમુક બીજી વસ્તુઓનું સેવન કરી શકો છો. આવો જાણીએ એ વસ્તુઓ વિશે જેમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. 

આ વસ્તુઓમાં પણ મળે છે કેલ્શિયમ 


સોયા મિલ્ક
બોડીમાં કેલ્શિયમ અને પ્રોટીનની કમી દૂર કરવા માટે મોટાભાગના લોકો દૂધ પીવે છે પરંતુ સોયા મિલ્કમાં ગાયના દૂધના બરાબર કેલ્શિયમ હોય છે. માટે તેના ઉપરાંત સોયા મિલ્કને વિટામિન ડીનો સારો સોર્સ માનવામાં આવે છે. માટે સોયા મિલ્કનું સેવન તમારામાં કેલ્શિયમની કમીને પુરી કરે છે. 

ચિયા સીડ્સ 
બોડીમાં કેલ્શિયમની કમી પુરી કરવા માટે તમે ચિયા સીડ્સનું સેવન પણ કરી શકો છો. તે ઉપરાંત તમે સીયા સીડ્સનું સેવન કરી શકો છો તેનાથી મસલ્સ પણ મજબૂત બનશે. માટે તમે કેલ્શિયમની કમીને દૂર કરવા માંગો છો તો ચિયા સીડ્સ-નું સેવન કરી શકો છો. 

બદામ 
જો તમારી બોડીમાં કેલ્શિયમની કમી છે તો તમે દરરોજ બદામનું સેવન કરી શકો છો તેનું સેવન કરીને તમે કેલ્શિયમને પુરી કરી શકો છો. 

સફેદ બીન્સ 
સફેદ બીન્સમાં આયર્ન અને પ્રોટીનની સાથે સાથે કેલ્શિયમનું પણ ભરપૂર પ્રમાણ હોય છે. માટે તમે કેલ્શિયમની કમીને પુરી કરવા માટે સફેદ બીન્સનું સેવન કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ