બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ધર્મ / Daily Horoscope / There will be benefits in work and the mind will be happy, obstacles in politics will be removed, see today's horoscope

14 ઓગસ્ટ / કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે, તો આ રાશિના જાતકોને રાજકાજની રુકાવટો દૂર થશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:30 AM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
14 08 2023 સોમવાર
માસ અધિક શ્રાવણ
પક્ષ કૃષ્ણ
તિથિ તેરસ સવારે 10.24 પછી ચૌદસ
નક્ષત્ર પુનર્વસુ સવારે 11.05 પછી પુષ્ય
યોગ સિદ્ધિ
કરણ વણિજ સવારે 10.24 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ કર્ક (ડ.હ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિના જાતકોને વાહન મશીન વગેરેથી સંભાળવું તેમજ સારા શુભ સમાચાર મળશે અને કરેલા રોકાણથી લાભ થશે તેમજ કામકાજમાં ફાયદો થશે

વૃષભ (બ.વ.ઉ.) 
નોકરી અને રોકાણથી લાભ થશે અને યાત્રા-પ્રવાસથી લાભ થાય તેમજ પરોપકારના કામ કરવાથી શાંતિ મળે અને માનસિક બેચેની જણાશે

મિથુન (ક.છ.ઘ.) 
જોખમવાળા કામથી દૂર રહેવું તેમજ ખર્ચનું પ્રમાણ અધિક જણાશે અને શત્રુથી સામાન્ય પરેશાની જણાશે તેમજ અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો 

કર્ક (ડ.હ.) 
રોકાયેલું ધન પ્રયાસ કરવાથી મળશે તેમજ કામકાજમાં વૃદ્ધિ થશે અને રોકાણ, વેપાર, અભ્યાસમાં સફળતા મળશે તેમજ મનોબળ મજબૂત બનશે

સિંહ (મ.ટ.) 
નવા કામકાજથી લાભ થશે તેમજ આત્મબળમાં વધારો થશે અને કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે, કામમાં જવાબદારી વધશે 

કન્યા (પ.ઠ.ણ.) 
ધાર્મિક યાત્રા કે પ્રવાસની સંભાવના છે તેમજ રાજકાજની રુકાવટો દૂર થશે, ધનપ્રાપ્તિની સંભાવના પ્રબળ બને છે અને કામકાજમાં સફળતા જણાશે 

તુલા (ર.ત.) 
આકસ્મિક લાભ થાય તેમજ નવા રોકાણ માટે ઉત્તમ સમય છે અને વિવાદિત કાર્યોમાં પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે તેમજ મોટાની વાતને દિલ ઉપર ના લેવી

વૃશ્ચિક (ન.ય.) 
જીવનસાથી ભાગીદારોનો સહયોગ મળશે તેમજ વિરોધીઓ તમારાથી પરાજીત થશે અને કોર્ટ કચેરી-પારિવારિક સંઘર્ષમાં સાચવવું, વ્યર્થ વાણીવિલાસથી દૂર રહેવું

ધન (ભ.ધ.ફ.ઢ.) 
સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે તેમજ સામાજિક કાર્યોમાં યશ પ્રભાવ વધશે અને વિવેકવાળા કામકાજમાં લાભ થશે, હરિફાઈવાળા કામમાં સફળતા મળશે

મકર (ખ.જ.) 
મહેનતના પ્રમાણમાં સારી સફળતા મળશે તેમજ ધંધામાં આવકની નવી તકો મળશે અને સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે, જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે

કુંભ (ગ.શ.સ.ષ.) 
મશીનરી અને વાહન બાબતે સંભાળવું તેમજ જોખમી કામકાજથી દૂર રહેવું અને વેપાર વાણિજ્યમાં મધ્યમ જણાશે, કારકિર્દીની બાબતમાં સાવધાન રહેવું

મીન (દ.ચ.ઝ.થ.) 
યાત્રા-પ્રવાસ કે ફરવાથી લાભ થશે તેમજ માન,પાન,પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને રોકાયેલા કાર્યોમાં ગતિ મળશે, હોંશિયારીથી કામમાં ધ્યાન આપવું 

શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7.30 થી 9.00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ