બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Daily Horoscope / There will be an increase in wealth, position and prestige, Sunday will be strong for the people of this zodiac sign, see today's horoscope

17 માર્ચ / ધન, પદ-પ્રતિષ્ઠામાં થશે વધારો, આ રાશિના જાતકોનો રવિવાર રહેશે જોરદાર, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:04 AM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
17 03 2024 રવિવાર
માસ ફાગણ
પક્ષ સુદ
તિથિ આઠમ
નક્ષત્ર મૃગશીર્ષ સાંજે 4:46 પછી આર્દ્રા
યોગ આયુષ્યમાન
કરણ વિષ્ટિ ભદ્રા સવારે 9:39 પછી બવ
રાશિ મિથુન (બ.વ.ઉ.)

મેષ (અ.લ.ઈ.)  
મેષ રાશિના જાતકોને ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો તેમજ મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી, સંતાનોની સામાન્ય ચિંતા રહેશે તેમજ જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો

વૃષભ (બ.વ.ઉ.) 
કામમાં ઉત્સાહમાં વધારો થશે અને ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે તેમજ અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે,  મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા

મિથુન (ક.છ.ઘ.) 
આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ધન, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે તેમજ પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે, માનસિક વ્યાકુળતા જણાશે 

કર્ક (ડ.હ.) 
કર્ક રાશિના જાતકોને યાત્રા-પ્રવાસથી લાભ થાય તેમજ સન્માન અને લાભ મળશે, તબિયત બાબતે કાળજી રાખવી અને  કારણ વગરનો તનાવ રહેશે 

સિંહ (મ.ટ.) 
સિંહ રાશિના જાતકોને પિતા અથવા વડીલનો સહકાર મળશે તેમજ ભાગ્યબળનો વધારો થશે અને પરિવારથી તનાવ જણાશે, વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે 

કન્યા (પ.ઠ.ણ.) 
પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોથી લાભ થશે તેમજ ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે, લેવડ-દેવડમાં સાવધાની રાખવી

તુલા (ર.ત.) 
ધંધાકીય બાબતે તકલીફ જણાશે અને કારણ વગરની ચિંતા અનુભવશો તેમજ જૂના સંબંધી-મિત્રોની મુલાકાત થશે અને ધન હાનિની સંભાવના છે 

વૃશ્ચિક (ન.ય.) 
હરિફાઈવાળા કામમાં વિજય થશે અને તબિયત બાબતે સાચવવું તેમજ અટવાયેલા કામો પૂર્ણ થશે,  વિરોધીઓ પરાજીત થશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
ધન રાશિના જાતકોને આર્થિક યોજનાઓ સફળ બનશે તેમજ સન્માન અને ધનનો લાભ મળશે અને સંતાન સંબંધે સારું સુખ મળશે,  વ્યવસાયમાં નવી તકો મળશે 

મકર (ખ.જ.) 
ધંધા-રોજગારમાં સારી સફળતા મળશે અને મકાનસુખ સારું મળશે તેમજ નવા વાહન લેવાના યોગ બને છે અને ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો

કુંભ (ગ.શ.ષ.સ.) 
ઘર વપરાશની ચીજોમાં વધારો થશે અને આજીવિકામાં નવી તકો મળશે તેમજ પરિવારથી સામાન્ય તણાવ જણાશે,  આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે 

મીન  (દ.ચ.ઝ.થ.) 
મીન રાશિના જાતકોને ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે તેમજ ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે,  પરિવારજનોનો સહયોગ મળશે અને ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું 

વાંચવા જેવું: આ છે ગુજરાતનું મીની અમરનાથ: જ્યાં બિરાજમાન છે ટપકેશ્વર મહાદેવ, જાણો મહત્વ અને પૌરાણિક ઇતિહાસ

શુભાંક - આજનો શુભ અંક છે 8
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 12:28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4:30 થી 6:00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ