બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / There will be a major change in UPI transactions! It will take 4 hours to make the payment

વિચારણા / UPI લેણદેણમાં થશે મેજર ચેન્જ! પેમેન્ટ કરવા માટે લાગશે 4 કલાકનો સમય, નુકસાન કરતાં ફાયદો વધારે

Kishor

Last Updated: 07:12 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિજિટલ યુગમાં છેતરપિંડીના વધતા જતા કિસ્સાઓને લઈને સરકાર દ્વારા હવે યુપીઆઈ પેમેન્ટનની પદ્ધતિમાં મોટો બદલાવ કરવામાં આવી શકે છે.

  • યુપીઆઈથી પેમેન્ટને લઈને મહત્વના સમાચાર
  • યુપીઆઈ પેમેન્ટનની પદ્ધતિમાં થઈ શકે છે મોટો બદલાવ
  • ડિજિટલ યુગમાં છેતરપિંડીના વધતા જતા કિસ્સાઓને લઈ બદલાવની શક્યતા

જો તમે પણ યુપીઆઈથી પેમેન્ટ કરો છો તો તમારા માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે ડિજિટલના આ યુગમાં છેતરપિંડીના વધતા જતા કિસ્સાઓને લઈને સરકાર દ્વારા હવે યુપીઆઈ પેમેન્ટનની પદ્ધતિમાં મોટો બદલાવ કરવામાં આવી શકે છે. જો આ બદલાવને અમલમાં મૂકવામાં આવશે તો ઘણા યુઝર્સ માટે તે ફાયદાકારક રહેશે. તો ઘણા યુઝર્સ માટે પરેશાની પણ થઈ શકે છે.

UPI થી પેમેન્ટ કરનારા લોકો ચેતજો! સરકારે જાહેર કરી ચેતવણી, આ પ્રકારના  અકાઉન્ટ થઈ જશે બંધ / NPCI Alert: Big government warning for UPI payments,  all such accounts will be closed

પેમેન્ટ કરવાની પદ્ધતિ સંપૂર્ણપણે બદલાઈ શકે છે
સરકાર દ્વારા ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે દરખાસ્તો માંગવામાં આવી હતી. આ દરમિયાન યુપીઆઈ પેમેન્ટમાં ફેરફાર કરવા માટે સરકારને અમૂક પ્રસ્તાવ મળ્યો છે. હવે આ પ્રસ્તાવનો સ્વીકાર કરવામા આવે તો યુપીઆઈ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરવાની પદ્ધતિ સંપૂર્ણપણે બદલાઈ શકે છે.

UPI પેમેન્ટમાં 4 કલાકનો વિલંબ?

UPI ટ્રાન્ઝેક્શનને મર્યાદિત કરવાના નિર્દેશ અંગે પણ સરકારને એક પ્રસ્તાવ મળ્યો હતો. જેમાં જો તમે પહેલીવાર કોઈને 2000 રૂપિયાથી વધુનું ઓનલાઈન પેમેન્ટ કરો તો 4 કલાકનો વિલંબ અપાઈ શકે છે.  જેથી ફ્રોડ થતુ અટકી શકે છે. જોકે આ સમય મર્યાદાને લઈને સમસ્યા પણ થઈ શકે છે.  કારણ કે જો તમે રૂ. 2000 કે તેથી વધુ કિંમતની કરિયાણું કે કોઈ વસ્તુ ખરીદશો તો? 2000 ની મર્યાદા અડચણરૂપ બની શકે છે.

ઓનલાઈન છેતરપિંડી સામે સતર્કતા

હાલની સ્થિતિમાં 5,000 રૂપિયાથી વધુ કોઈને  ટ્રાન્સફર કરી થઈ શકતા નથી. 5,000 રૂપિયાનું એક વખતના ચુકવણા બાદ આગામી 24 કલાકમાં મહત્તમ 50, 000 રૂપિયાની ચુકવણી થઈ શકે છે. આરબીઆઈના રિપોર્ટ અનુસાર, વર્ષ 2022-23માં કુલ ચૂકવણીમાં 13,530 છેતરપિંડી ચૂકવણી સામેલ હતી. તેની કુલ કિંમત 30,252 કરોડ રૂપિયા છે. આ ફ્રોડમાં 49 ટકા અથવા રૂ. 6,659 કરોડની ડિજિટલ પેમેન્ટનો સમાવેશ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ