બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / The rising of Jupiter will benefit the four zodiac signs

ગુરુનો ઉદય / આજથી આ રાશિ પર વરસશે ગુરુની કૃપા, ભાગ્યનો થશે ઉદય, જાણો કોની ચમકશે કિસ્મત

Khyati

Last Updated: 12:43 PM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુનો ઉદય આ રાશિઓને અપાવશે ધન,વૈભવ અને સંપત્તિ, આજથી જ ખૂલી જશે નસીબ

  • ગુરુ ઉદય થતા જ ચમકશે કિસ્મત
  • 4 રાશિના જાતકોના નસીબ ખૂલશે
  • સાંજે 6.38 કલાકે ગુરુનો ઉદય 

જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહનું વિશેષ સ્થાન છે.  દેવગુરુ બૃહસ્પતિ જ્ઞાન, શિક્ષક, બાળકો, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થાન, સંપત્તિ, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરેનો ગ્રહ કહેવાય છે.  કુલ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ  નક્ષત્રોનો સ્વામી ગુરુ છે. ગુરુ ગ્રહ 24 ફેબ્રુઆરીએ અસ્ત થયો હતો  ત્યારે હવે આજે ફરીથી ઉદય  થવા જઇ રહ્યો છે. નવ ગ્રહોમાં ગુરુને દેવગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે. આ ગ્રહ ધન, સંપત્તિ, વૈભવ અને દાંપત્ય જીવન સાથે સંબંધ ધરાવે છે. ત્યારે 32 દિવસ પછી ગુરુનો ઉદય થવા જઇ રહ્યો છે. ગુરુ ગ્રહ આજે સાંજે 06:38 કલાકે ઉદય થશે. જે તમારા જીવનમાં પણ ભાગ્યોદય કરશે.  ત્યારે આવો જાણીએ, ગુરુનો ઉદય કઇ રાશિનુ નસીબ ખોલશે.



મેષ રાશિ

  • પૈસા અને લાભ થશે, જેના કારણે નાણાંકીય પાસુ મજબૂત રહેશે.
  • વેપારમાં લાભ થશે.
  • ભાઈ-બહેનોની મદદ મળી શકે છે.
  • હિંમત અને શક્તિ વધશે.
  • પ્રતિષ્ઠા અને પદમાં વૃદ્ધિ થશે.
  • તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાની તક મળશે.


મિથુન રાશિ

  • નોકરી અને વ્યવસાય માટે સમય શુભ છે.
  • તમને માન-સન્માન મળશે.
  • કાર્યમાં સફળતા મળશે.
  • વિવાહિત જીવન સુખમય રહેશે.
  • પરિવારના સભ્યો સાથે સમય પસાર થશે.

તુલા રાશિ

  • કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે.
  • ભાગ્ય તમારો સાથ આપશે.
  • નોકરી અને વ્યવસાય માટે સમય શુભ રહેશે.
  • તમારા કામની પ્રશંસા થશે.
  • પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાની તક મળશે.
  • વિવાહિત જીવનમાં સુખનો અનુભવ કરશો.

વૃશ્ચિક રાશિ

  • નોકરી-ધંધામાં પ્રગતિની સંભાવના છે.
  • નાણાંકીય લાભ થઈ શકે છે.
  • લેવડ-દેવડ માટે સારો સમય.
  • આ સમયે રોકાણ કરવું શુભ રહેશે.
  • નોકરી-ધંધામાં પ્રગતિની સંભાવના છે.
  • સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ