બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ધર્મ / The 'Rakshasutra' tied on the wrist has a special significance in life, know about the amazing miracle it causes, by Mahendra Pandya

ભવિષ્યદર્શન / હાથના કાંડા પર બાંધેલા 'રક્ષાસૂત્ર'નું જીવનમાં છે વિશેષ મહત્વ, જાણો તેનાથી થતા અદભુત ચમત્કાર વિશે, મહેન્દ્ર પંડ્યાના મુખે

Megha

Last Updated: 12:43 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાંડામાં બાંધવામાં આવેલ આ રક્ષાસૂત્રનું ખૂબ જ મહત્વ છે. દરેક રાશિના જાતકો માટે અલગ અલગ રંગના રક્ષાસૂત્ર હોય છે. જાણો મહેન્દ્ર પંડ્યા શું કહે છે આ વિશે..

  • હાથના કાંડા પર બાંધેલા 'રક્ષાસૂત્ર'નું જીવનમાં છે વિશેષ મહત્વ
  • રક્ષાસૂત્ર એ માત્ર દોરો નથી પણ શુભ ભાવનાઓ અને સંકલ્પોનું પોટલું છે
  • સારું કામ કરવા માટે હાથના કાંડા પર રક્ષાસૂત્ર સાથે હોવું જરૂરી

જ્યારે કોઈ ધાર્મિક કામ કરતાં હોઈએ ત્યારે માથા પર તિલક કરવામાં આવે છે અને આ સાથે જ હાથ પર રક્ષાસૂત્ર પણ કહેવાય છે. હાથના કાંડા પર બાંધેલું રક્ષાસૂત્ર એ માત્ર દોરો નથી પણ શુભ ભાવનાઓ અને શુભ સંકલ્પોનું પોટલું છે.

રક્ષા એટલે ફક્ત 12 મહિને એકવાર રક્ષાબંધનના દિવસે ઉજવાઇએ જ નથી. રક્ષાસૂત્ર તો દરેક જગ્યા પર બંધાય છે. કાંડામાં બાંધવામાં આવેલ આ રક્ષાસૂત્રનું ખૂબ જ મહત્વ છે. સારું કામ કરવા માટે હાથના કાંડા પર રક્ષાસૂત્ર સાથે હોવું જરૂરી છે. દરેક રાશિના જાતકો માટે અલગ અલગ રંગના રક્ષાસૂત્ર હોય છે. જાણો.. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ