બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / The police will investigate the Mehndi murder case, Reconstruction with Sachin

ગાંધીનગર / પેથાપુર શિવાંશને ત્યજી દેવાનો મામલો : મહેંદી હત્યા કેસને લઈને સચિનને સાથે રાખી પોલીસ કરશે રિકન્સ્ટ્રક્શન

Kiran

Last Updated: 03:56 PM, 12 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SOG એ સચિન દિક્ષિતના મોબાઈલ જપ્ત કરી મોબાઈલની કોલ ડિટેલ્સના આધારે તપાસ કાર્યવાહી હાથ ધરી છે તેમજ આરોપીને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાશે

  • પેથાપુરમાં બાળક ત્યજી દેવાનો મામલો
  • સચિનને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાશે
  • સચિનની કોલ ડિટેલ્સની કરાશે તપાસ

પેથાપુરમાં બાળક શિવાંશને તરછોડવા અને મહેંદીની હત્યા મામલે આરોપી સચિન દિક્ષિતની ધરપકડ કરી દેવામાં આવી છે જે બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કરી  છે એવામાં આજે આરોપી સચિનના બે મોબાઈલ પણ કબ્જે કરાયા છે. 

આરોપી સચિનના બે મોબાઇલ જપ્ત

SOG એ સચિન દિક્ષિતના મોબાઈલ જપ્ત કરી મોબાઈલની કોલ ડિટેલ્સના આધારે તપાસ કાર્યવાહી હાથ ધરી છે જેમાં આરોપી સચિન દિક્ષિતે મહેંદીની હત્યા બાદ કોની સાથે વાત કરી અને કોને કોને મળ્યો તેમજ મોબાઈલ લોકેશન આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એટલે જ નહીં મોબાઈડ ડેટા માટે પોલીસ FSLની મદદ પણ લઈ શકે તેવું માનવમાં આવી રહ્યું છે. સચિન અને મહેંદી કેટલા સમયથી સંપર્કમાં હતા પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે  

આરોપી સચિનને ઘટના સ્થળે લઇ જવાશે

પોલીસ આરોપી સચિન દિક્ષિતને ઘટના સ્થળે લઈ જશે અને ઘટના સ્થળેથી પુરાવાઓ એકત્ર કરશે,મહત્વનું છે કે સચિનને ગાંધીનગર અને અમદાવાદ ખાતે લઇ જવાશે અને ગુના સાથે જોડાયેલા સ્થળોએ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે, આવતીકાલે પોલીસે સચિન દીક્ષિતને વડોદરા તપાસ માટે લઈ જશે જો કે પોલીસ તપાસમાં આરોપી સચિનને કોઈએ મદદ ન કરી હોવાનું સામે આવ્યું છે. અને સમગ્ર ઘટનામાં આરોપીનો પરિવાર પણ સામેલ ન હોનાનું સામે આવ્યું છે. 

સચિનને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાશે

અહી ઉલ્લેખનિય છે કે વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરતા અને ગાંધીનગરમાં માતા-પિતા અને પત્ની સાથે રહેતો સચિન દીક્ષિત પોતાની પ્રેમિકા કહેવાતી મહેંદી  ઉર્ફ હીના પેથાણી સાથેના સંબંધથી બાળક શિવાંશનો જન્મ 2020 માં થયો. પોલીસ થિયરી મુજબ,સચિન દીક્ષિત અને પ્રેમિકા મહેંદી વચ્ચે પરિવાર સાથે રહેવાની બાબતે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ, મહેંદીની ગળું દબાવી સચિને હત્યા કરી નાખી હતી. બાદમાં મૃતદેહને બેગમાં પેક કરીને રસોડામાં મૂકી દીધો હતો. સૌથી મોટો સવાલ એ છે કે, એ જ દિવસે મહેંદી ઉર્ફ હીના ની હત્યા થઇ,જે દિવસે શિવાંશને ગૌશાળામાં તરછોડવા સચિન પેથાપૂર પહોચ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ