બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / The Meteorological Department has predicted scattered rain in some parts of the state today and tomorrow

આગાહી / ગુજરાતમાં અપર એર સિસ્ટમ થઈ સક્રિય: આ જિલ્લાઓમાં વરસાદ ફેરવશે પથારી, આગાહી ટેન્શનવાળી

Dinesh

Last Updated: 05:37 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Forecast: હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક ભાગોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે,

  • રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ
  • હવામાન વિભાગે આગાહી કરી જાહેર
  • દક્ષિણ-પૂર્વીય અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન સક્રિય


Gujarat Weather Forecast: કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. ખેડૂતોને ચિંતા વધારતી કમોસમી આગાહીને લઈ પાક નુકસાનીના ફરી વાદળો ઘેરાયા છે. દક્ષિણ-પૂર્વીય અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે તેમ હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું છે. 

ગુજરાતમાં ચાર દિવસ વરસાદની આગાહી, તારીખો નોંધી લેજો: સૌરાષ્ટ્રથી લઈને  ઉત્તર-મધ્ય ગુજરાતને ઘમરોળશે મેઘરાજા | The Meteorological Department has  predicted another 4 ...

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે આગાહી
આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક ભાગોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બેથી ત્રણ દિવસ માટે તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ ત્રણ દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધતા ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. 

ગુજરાતમાં વરસાદની હાલ કોઈ જ સિસ્ટમ એક્ટિવ નહીં, ક્યાંક ધીમીધારે તો ક્યાંય  છૂટોછવાયો વરસે તેવી શક્યતા/ ambalal forecast arrival of meghraja in gujarat  from today heat ...

વાંચવા જેવું: અમરેલી, વલસાડ સહિતના જિલ્લાઓમાં આજે ત્રાટકી શકે વરસાદ, હજુ આવતીકાલે પણ સંકટના વાદળ

આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ
ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહીત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ અમરેલી, જામનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ આગાહી કરવામાં આવી છે. સાથો સાથ ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં જિલ્લામાં પણ હળવો વરસાદ પડી શકે છે.  આગામી 2-3 દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, જ્યારે આગામી 3 દિવસ બાદ તાપમાન 2-3 ડિગ્રી વધી શકે જેના કારણે ઠંડી ઘટશે 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ