બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / The human face of Surat Police PSI came to the rescue when the girl suddenly fainted in the court

સરાહનીય / સુરત પોલીસનો માનવીય ચહેરો: કોર્ટમાં યુવતી અચાનક બેભાન થતાં PSI મદદે આવ્યા, ખંભે ઉચકી ત્રણ દાદરા નીચે ઉતર્યા

Kishor

Last Updated: 08:05 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત પોલીસ સ્ટાફે એક બેભાન થયેલ યુવતીને ખંભે ઉચકી ત્રણ માળ દાદરાથી નીચે ઉતર્યા બાદ મહામુલી જિંદગી બચાવવામાં સરાહનીય કામગીરી કરી હતી.

  • સુરત પોલીસની માનવીય ચહેરો સામે આવ્યો
  • કોર્ટમાં યુવતિ અચાનર બેભાન થઇ 
  • કોર્ટમાં ઉપસ્થિત PSI મદદે આવ્યા
  • બેભાન યુવતીને ખંભે ઊંચકી તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરી

સુરત પોલીસનો માનવીય ચહેરો સામે આવ્યો છે. આજે કોર્ટમાં મુલાકાતી યુવતિ એકાએક બેભાન થઈ ઢળી પડી હતી. જેની જાણ થતાની સાથે જ પોલીસ સ્ટાફ ત્યાં દોડી ગયા હતા. આ વેળાએ કોર્ટમાં ઉપસ્થિત PSI બી એસ પરમાર મદદે દોડી ગયા હતા. જ્યા તપાસતા યુવતિનું શરીર અચનાક ઠંડુ પડવા લાગ્યું હતું. પ્રથમ 108ને કોલ કર્યા બાદ પોલીસ સ્ટાફે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર યુવતિને ખંભે ઉચકી પોલીસે ત્રણ માળના દાદરા સડસડાટ નીચે ઉતર્યા હતા.

બેભાન યુવતીને ખંભે ઊંચકી તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરી
બાદમાં 108 કોર્ટ કેમ્પસમાં પહોંચે તે પહેલા જ પોલીસ અધિકારી દાદરા ઉતરી ગયા હતા અને આ સમય દરમિયાન 108 પણ આવી પહોંચી હતી. કે આથી યુવતિને તાત્કાલિક સારવાર માટે મોકલી આપી હતી. આમ યુવતીની મહામૂલી જિંદગી બચાવવામાં નિમિત્ત બનવા બદલ PSI બી.એસ. પરમારની સહરાનીય કામગીરીને લોકોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ