બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / The driver ran away leaving the patient in the middle of the explosion in the valve kit of the oxygen bottle, then look what happened?

આવી કેવી બેદરકારી? / ઓક્સિજન બોટલના વાલ્વ કીટમાં બ્લાસ્ટ થતા ડ્રાઇવર અધવચ્ચે જ દર્દીને મૂકીને ભાગ્યો, પછી જુઓ શું થયું?

Vishal Khamar

Last Updated: 04:59 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં બહુમાળી ચોક નજીક એક દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સમાં લગાવવેલ ઓક્સિજન કીટમાં અચાનક બ્લાસ્ટ થતા દર્દી સહિત તેનાં પરિવારજનોનો જીવ પડીકે બંધાયો હતો.ત્યારે દર્દીને તાત્કાલીક રીક્ષા રોકી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો.

  • રાજકોટમાં એમ્બ્યુલન્સમાંથી દર્દીને રિક્ષામાં ખસેડવાની ફરજ પડી
  • ઓક્સિજન બોટલના વાલ્વ કીટમાં બ્લાસ્ટ થતા રિક્ષામાં દર્દીને ખસેડાયો
  • વાલ્વ કીટ વિખેરાઈ જતા સગાઓ દર્દીને રિક્ષામાં લઇ ગયા

રાજકોટમાં એમ્બ્લુસન્સમાં દર્દીને લઈ જતા હતા. તે દરમ્યાન અચાનક ઓક્સિજન વાલ્વ કીટમાં બ્લાસ્ટ થતા તાત્કાલીક રીક્ષામાં સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ત્યારે અચાનક ઓક્સિજન બોટલના વાલ્વ કીટમાં બ્લાસ્ટ થતા ડ્રાઈવર એમ્બ્યુલન્સ મુકી ફરાર થઈ ગયો હતો. ઘટના બનતા રોડ ઉપર લોકોનાં ટોળે ટોલા ઉમટી પડ્યા હતા. દર્દીને તાત્કાલીક સારવાર અર્થે રીક્ષામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. 

રસ્તા વચ્ચે એમ્બ્યુલન્સ રોકી દર્દીને રીક્ષામાં લઇ જવાયો
રાજકોટમાં એમ્બ્યુલન્સમાં એક દર્દીને સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં લઈ જતા હતા. તે દરમ્યાન બહુમાળી ચોક નજીક અચાનક એમ્બ્યુલન્સમાં લગાવેલ ઓક્સિજનની બોટલના વાલ્વ કીટમાં બ્લાસ્ટ થતા દર્દી તેમજ તેના સગા-સબંધીનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો હતો. ત્યારે દર્દીને તાત્કાલીક એમ્બ્યુલન્સમાંથી ઉતારી રીક્ષા મારફતે હોસ્પિટલ મોકલવાની ફરજ પડી હતી. રોડ વચ્ચે રેલવે હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. ઘટના બનતા  એમ્બ્યુલન્સનો ડ્રાયવર એમ્બ્યુલન્સ મુક ફરાર થઈ ગયો હતો. દર્દીઓ રામ ભરોસે હોવાની ચર્ચા લોકોમાં વહેતી થવા પામી હતી.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ