બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / The 21 year old MP gave a powerful speech that the entire New Zealand Parliament

VIDEO / 'તમારી માટે હું જીવ આપી દઇશ', 21 વર્ષીય MPએ આપ્યું એવું જોરદાર ભાષણ કે આખી ન્યૂઝીલેન્ડની સંસદ હચમચી ગઇ

Kishor

Last Updated: 01:06 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યુઝીલેન઼્માં 170ના ઈતિહાસમાં સૌથી યુવા સાંસદ બનેલા હાના રાવહિતી મૈપી ક્લાર્કના સંસદમાં માઓરી ભાષામાં આપેલું ભાષણ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યું છે.

  • હાના રાવહિતી મૈપી ક્લાર્કના આપેલું ભાષણ ચર્ચાનો વિષય બન્યું 
  • ભાષણ અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ
  • આ ભાષણ ડિસેમ્બર 2023માં દેવામાં આવ્યું

ન્યુઝીલેન્ડની સંસદમાં જે દ્રશ્ય જોવા મળ્યું તે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. ન્યુઝીલેન઼્માં 170ના ઈતિહાસમાં સૌથી યુવા સાંસદ બનેલા હાના રાવહિતી મૈપી ક્લાર્કના સંસદમાં માઓરી ભાષામાં આપેલું ભાષણ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. આવુ એટલા માટે થયું કારણ કે સાંસદ એક હાથે હાથની મુવમેન્ટ કરે છે અને પોતાના અવાજમાં જોર જોરથી તેની ભાષામાં કોઈ ભાષણ આપી રહ્યાં છે. આ ભાષણ અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ શેર કરવામાં આવી રહ્યું છે. આ ભાષણ ડિસેમ્બર 2023માં દેવામાં આવ્યું છે.

પોતાના જોરદાર ભાષણમાં 21 વર્ષની હાનાએ પોતાના મતદાઓને વચન આપ્યું કે હું તમારા માટે જીવ આપી દઈશ. તેનું આ અનોખા અંદાજનું ભાષણ દુનિયાને ખુબ જ પસંદ આવી રહ્યું છે.. હાના ન્યૂઝીલેન્ડના મૂળ નિવાસીઓમાં સામેલ માઓરી જાતિમાંથી આવે છે.

નનૈયાએ 2008થી આ બેઠક સંભાળી હતી

હાનાએ કહ્યું કે મે હું સંસદની બહાર અગાઉ આપેલું મારું ભાષણ મારા દાદા-દાદીને સમર્પિત કરું છું. જ્યારે આજનું આ ભાષણ હું આપણા બાળકોને સમર્પિત કરૂ છું. ન્યુઝીલેન્ડના એઓટેરોઆથી ચૂંટાયેલી હાના 1853 પછી પ્રથમ વખત સૌથી યુવા સાંસદ બની છે. હાના ગયા વર્ષે ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડની સંસદમાં ચૂંટાઈ હતી. હાનાએ આજીત ચૂંટણીમાં નનૈયા મહુતાને હરાવીને પોતાન નામે કરી હતી. નનૈયાએ 2008થી આ બેઠક સંભાળી હતી. એટલું જ નહીં, નનૈયા 1996થી સાંસદ પણ હતા.

માઓરી ભાષાને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે હાના
ન્યૂઝીલેન્ડ હેરાલ્ડના એક રિપોર્ટ અનુસાર હાના ન્યૂઝલેન્ડના મુળ નિવાસીઓના અધિકારીઓ માટે લડી રહી છે.. હાનાના પિતા તૈતીમુ મેપી માઓરી સમુદાયના છે અને તેઓ નગા તમાતોઆ જૂથ સાથે જોડાયેલા છે. હાના ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ અને હેમિલ્ટન શહેરોની વચ્ચે આવેલા નાના એવા શહેર હંટલીની રહેવાસી છે.  તે અહિમયા માઓરી સમાજના બાળકો માટે ગાર્ડેન ચલાવે છે.. તે પોતાને રાજકારણી નહી પણ માઓરી ભાષાની રક્ષક માને છે. તે કહે છે કે માઓરીની નવી પેઢીને પણ સાંભળવાની જરૂર છે,

હાનાના પૂર્વજ વિરેમુ કેટેન  વર્ષ 1872માં પ્રથમ માઓરી મંત્રી બન્યા હતા

હાનાના પૂર્વજ વિરેમુ કેટેન  વર્ષ 1872માં પ્રથમ માઓરી મંત્રી બન્યા હતા. હાનાના આન્ટી હાના તે હેમારાએ વર્ષ 1972માં ન્યુઝીલેન્ડની સંસદમાં માઓરી ભાષામાં ભાષણ આપ્યું હતું... જ્યારે  વર્ષ 2018માં હાનાના દાદા તૈતીમૂ મૈપીએ કેપ્ટન જોન હેમિલ્ટનની મૂર્તિને તોડીને હેડલાઈન્સ બનાવી હતી. તેમણે હેમિલ્ટનની વસાહતી વિરાસતનો વિરોધ કર્યો હતો... તેમણે માઓરી સમાજ સાથે થયેલા અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવ્યું હતો. થઈ રહેલા અન્યાય સામે પણ અવાજ ઉઠાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ