બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Terrible collision between two cars on Sami-Radhanpur highway, 3 dead including female policeman, 9 injured

પાટણ / સમી-રાધનપુર હાઈવે પર બે કાર વચ્ચે ભયંકર ટક્કર, મહિલા પોલીસકર્મી સહિત 3ના મોત, 9 લોકોને ઈજા

Vishal Khamar

Last Updated: 07:26 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણનાં સમી-રાધનપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોનાં મોત થયા હતા જ્યારે 9 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે ખસેડાયા હતા.

  • સમી-રાધનપુર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો
  • બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના, 9 લોકોને ઈજા
  • ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

પાટણનાં સમી-રાધનપુર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 9 લોકોને સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં મહિલા પોલીસકર્મી રેખાબેન અને તેમનાં પતિનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજી કારમાં 9 લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે 1 બાળકનું મોત નિપજ્યું હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ