બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / team india bcci offer rahul dravid to be again head coach

ક્રિકેટ / BCCIએ છેલ્લી ઘડીએ વિચાર બદલ્યો! રાહુલ દ્રવિડની જગ્યાએ હેડ કોચ બનવા માટે આ દિગ્ગજ ખેલાડીને આપી ઓફર

Manisha Jogi

Last Updated: 03:13 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ દ્રવિડ વર્ષ 2021માં ભારતીય ટીમના કોચ બન્યા હતા, 2 વર્ષના કાર્યકાળ પછી તેમનો કરાર પૂર્ણ થઈ ગયો છે. ભારતે આ અનુભવી ખેલાડીને ભારતીય ટીમના કોચ બનવાની ઓફર આપી છે.

  • રાહુલ દ્રવિડ વર્ષ 2021માં ભારતીય ટીમના કોચ બન્યા હતા
  • રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત
  • આ ખેલાડીને ભારતીય ટીમના કોચ બનવાની ઓફર આપી

ICC વર્લ્ડ કપ 2023 પૂર્ણ થવાની સાથે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. રાહુલ દ્રવિડ વર્ષ 2021માં ભારતીય ટીમના કોચ બન્યા હતા, 2 વર્ષના કાર્યકાળ પછી તેમનો કરાર પૂર્ણ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ભારતને વહેલી તકે મુખ્ય કોચની જરૂર છે. હાલમાં પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વી. વી. એસ લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભારતના કોચ છે, પરંતુ તેઓ કાયમી કોચ નથી. BCCIએ ભારતીય ટીમના કોચ બાબતે મહત્ત્વપૂર્ણ અપડેટ આપી છે. ભારતે આ અનુભવી ખેલાડીને ભારતીય ટીમના કોચ બનવાની ઓફર આપી છે.

BCCIએ કોચ બનવાની ઓફર આપી
કહેવામાં આવી રહ્યું હતું કે, રાહુલ દ્રવિડ પછી વી. વી. એસ લક્ષ્મણ ભારતીય ક્રિકેટ ટીમના કાયમી કોચ બનશે, પરંતુ હવે BCCIએ નિર્ણય બદલ્યો છે. માનવામાં આવી રહ્યું હતું કે, શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી કુમાર સંગાકારાને ભારતીય ટીમના કોચ બનાવવામાં આવશે. હવે કુમાર સંગાકારા પણ ભારતીય ટીમના કોચ નહીં બને. BCCIએ ફરી એકવાર રાહુલ દ્રવિડને ભારતના કોચ બનવાની ઓફર આપી છે. ભારતીય ટીમ ભલે વર્લ્ડ કપ હારી ગઈ હોય પરંતુ, BCCIએ ફરી એકવાર રાહુલ દ્રવિડ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

રાહુલ દ્રવિડનું નિવેદન
BCCIની આ ઓફર પર રાહુલ દ્રવિડ તરફથી કોઈ રિએક્શન આપવામાં આવ્યું નથી. રાહુલ દ્રવિડ વર્લ્ડ કપ પછી ઘરે પરત આવ્યા છે. રાહુલ દ્રવિડે જણાવ્યું હતું કે, તે ક્રિકેટથી થોડું દૂર રહેવા માંગે છે અને પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે. આ પરિસ્થિતિમાં, રાહુલ દ્રવિડ BCCIની આ ઓફર સ્વીકારશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ