બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / tarsame singh saini has died on 54 years of age

નિધન / દિગ્ગજ સિંગરનું 54 વર્ષની વયે નિધનથી કલા જગતમાં ધ્રાસકો, નાચેંગે સારી રાતથી થયા હતા પોપ્યુલર

Khevna

Last Updated: 04:03 PM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાચેંગે સારી રાત અને ગલ્લાં ગોરીયાં જેવા સોન્ગ્સનાં સિંગર તરસેમ સિંહ સૈનીનું લિવર ફેલ થવાને કારણે નિધન થયું છે.

  • સિંગર તરસેમ સિંહ સૈનીનું નિધન 
  • કોમામાં ચાલ્યા ગયા હતા સિંગર 
  • નાચેંગે સારી રાત અને ગલ્લાં ગોરીયાં જેવા સોન્ગ્સ ગાયા હતા 

સિંગર તરસેમ સિંહ સૈનીનું નિધન 

તરસેમ સિંહ સૈની, જે 90નાં દશકનાં પોપ્યુલર સિંગર હતા, તેમનું 54 વર્ષની ઉંમરમાં લંડનમાં નિધન થયું છે. તેમને લોકો સ્ટીરિયો નેશન અને તાજનાં નામે ઓળખતા હતા. રિપોર્ટ્સ અનુસાર, સિંગરનાં લીવરે કામ કરવાનું બંધ કરી દીધું હતું, જેને કારણે તેઓ કોમામાં ચાલ્યા ગયા હતા. પરંતુ આ જંગમાં તેઓ વધારે દિવસ લડી ન શક્યા અને બધાને અલવિદા કહી ગયા. તાજને 1989માં આવેલ આલ્બમ ‘Hit The Deck’થી ખૂબ જ નામ અને ફેમ મળી હતી. તેમણે 'પ્યાર હો ગયા', 'નાચેંગે સારી રાત' અને 'ગલ્લાં ગોરીયા' જેવા હીટ સોન્ગ્સ પણ આપ્યા છે. તેઓ હર્નિયા સામે ઝઝૂમી રહ્યા હતા. પછી કોવિડ 19ને કારણે તેમની સર્જરી આગળ ધકેલાઈ હતી, જેથી તેમની સ્થિતિ બગડી ગઈ હતી. 

કોમામાં ચાલ્યા ગયા હતા સિંગર 

23 માર્ચ 2022નાં રોજ તાજનાં બેંડ સ્ટીરિયો નેશનનાં ઓફિશિયલ હેન્ડલથી તેમની હેલ્થ અપડેટ આપવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે હવે તેમની સ્થિતિમાં સુધાર જોવા મળી રહ્યો છે. તેમનો પરિવાર આટલા કપરા સમયમાં તમને સૌને સપોર્ટ અને પ્રાર્થનાઓ કરવા માટે ધન્યવાદ કહે છે. જ્યારે વધારે સારા સમાચાર આવશે, ત્યારે પરિવાર તમને આ વિષે જાણકારી આપશે. સકારાત્મક વિચારો માટે સૌને ધન્યવાદ. 

આ ફિલ્મો માટે તરસેમ સિંહે ગીતો ગાયા હતા 
તાજે ફિલ્મ 'તુમ બિન' નું 'દારુ વિચ પ્યાર', ફિલ્મ કોઈ મિલ ગયાનું 'ઇટ્સ મેજિક' અને 'રેસ' નું 'મુજ્પે તો જાદૂ'જેવા પોપ્યુલર સોન્ગ્સ ગાયા હતા. તેમણે 80sમાં પોતાની સિંગિંગ કરિયરની શરૂઆત ક્રોસ કલ્ચર એશિયન મ્યુઝિક સાથે કરી હતી. તાજને એશિયન ફ્યૂઝન મ્યુઝિકને ક્રેડિટ કરવા માટે ઓળખવામાં આવે છે. સિંગરનાં નિધન બાદ દરેક વ્યક્તિ તેમને યાદ કરી રહી છે. સિંગરને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. મ્યુઝિક ઈંડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ટીવી અને ફિલ્મી જગતનાં કલાકારો સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ