બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Swara Bhaskar got married to a SP leader 4 years younger revealed this after 40 days

VIDEO / સ્વરા ભાસ્કર ચાર વર્ષ નાના ફહદ અહેમદ સાથે ફરી ફેરા, લગ્નના 40 દિવસ બાદ કર્યો ખુલાસો, વિરોધ કરતાં કરતાં થયો પ્રેમ

Arohi

Last Updated: 06:44 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે લગ્ન કરી લીધા છે. લગ્ન કરવાની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આપી છે.

  • સ્વરા ભાસ્કરે કરી લીધા લગ્ન 
  • 40 દિવસ બાદ કર્યો ખુલાસો 
  • ચાર વર્ષ નાના સપા નેતા સાથે સ્વરાએ કર્યા લગ્ન 

હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે લગ્ન કરી લીધા છે. એક્ટ્રેસે પોતાના ફેંસ સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને પોતાના લગ્નની જાણકારી આપી છે. તેમણે 6 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. તેના પતિનું નામ ફહદ અહમદ છે. જે એક સમાજવાદી પાર્ટી યુવજન સભાના સ્ટેટ પ્રેસિડેન્ટ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Swara Bhasker (@reallyswara)

સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો 
સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કર્યો છે. તેને શેર કરતા તેણે લખ્યું, "ક્યારેક ક્યારેક કોઈ વસ્તુ પોતાનાથી દૂર શોધીએ છીએ પરંતુ તે વસ્તુ તમારા સૌથી નજીક હોય છે. આપણે પ્રેમની શોધ કરીએ છીએ. પરંતુ પહેલા અમે મિત્રો હતો અને પછી અમે બંન્ને એક બીજાને મળ્યા. મારા દિલમાં તમારૂ સ્વાગત છે ફહદ અહમદ છે. આ અરાજક છે. પરંતુ આપનો છે." એક્ટ્રેસે આગળ રેડ હાર્ટ ઈમોજી પણ લગાવી છે.

40 દિવસ બાદ ક્યો ખુલાસો 
સ્વરાએ ફહદ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. બંન્નેએ 6 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. જ્યારે ખુલાસો સ્વરાએ આજે લગભગ 40 દિવસ બાદ કર્યો છે. અચાનક લગ્નની ખબરને લઈને સ્વરા ચર્ચામાં આવી ગઈ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Swara Bhasker (@reallyswara)

પ્રોટેસ્ટમાં શરૂ થઈ હતી પ્રેમ કહાણી 
સ્વરાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં તેની અને ફહદ બન્નેની વીડિયો ક્લિપ છે. બંન્ને પ્રોટેસ્ટમાં ભાષણ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો અનુસાર બંન્નેની લવ સ્ટોરીની શરૂઆત પ્રોટેસ્ટ વખતે થઈ હતી. વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે વોટ્સએપ દ્વારા ફહદ સ્વરાને માર્ચ 2020એ પોતાની બહેનના લગ્નમાં આવવા માટે આમંત્રણ આપે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Swara Bhasker (@reallyswara)

જેના પર સ્વરા કહે છે કે, "યાર મજબૂર છું. શૂટમાંથી નીકળી નહીં શરૂ. આ વખતે માફ કરી દે દોસ્ત, કસમથી તારા લગ્નમાં જરૂર આવીશ." પરંતુ સ્વરાએ ફહદ સાથે જ લગ્ન કરી લીધા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ