બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / surendranagar train derailed on tracks gujarati news

અકસ્માત / સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી માલગાડી ગાધકડા નજીક પાટા ઉપરથી ઉતરી, અનેક ટ્રેનો અટવાઈ

Dhruv

Last Updated: 04:49 PM, 3 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાવરકુંડલાના ગાધકડા નજીક ટ્રેનનો ડબ્બો પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાઇ જતા રેલ વિભાગ દોડતું થઇ ગયું.

  • સુરેન્દ્રનગરથી પીપવાવ જતી માલગાડી પાટા પરથી ઉતરી પડી
  • ટ્રેન પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો
  • 26 જેટલી માલવાહક અને પેસેન્જર ટ્રેઇન થાય છે પસાર

સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી માલગાડી પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો છે. સાવરકુંડલાના ગાધકડા નજીક ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો. ટ્રેન પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાઇ જતા ભારે મુશ્કેલી સર્જાઇ હતી. સુરેન્દ્રનગરથી ધોળા, ભાવનગર- મહુવાનો રેલ માર્ગ અટવાઇ ગયો હતો.

અહીં 26 જેટલી માલવાહક અને પેસેન્જર ટ્રેન પસાર થાય છે

કારણ કે અહીંયા 26 જેટલી માલવાહક અને પેસેન્જર ટ્રેન પસાર થાય છે. ટ્રેનનો વચ્ચેનો એક ડબ્બો પાટા પરથી ઉતરતા રેલ વિભાગ દોડતું થઇ ગયું હતું. જો કે, આ ઘટનાની જાણ થતા ભાવનગર રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થઇ ગયા હતા.

અધિકારીઓ ઘટના બનવા પાછળ શું કારણ જવાબદાર છે તે અંગેની તપાસ શરૂ

જો કે, આ ઘટનામાં કોઇ પણ જાનહાનિ થયાનું સામે નથી આવ્યું. પરંતુ આ ઘટના શા કારણોસર બની તેને લઇને હાલમાં તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઇએ કે, અહીંયા રોજની 26 માલવાહક અને પેસેન્જર ટ્રેન પસાર થતી હોય છે. આથી, રેલવે વિભાગ પણ એલર્ટ થઇ ગયું. આ ઘટનાની જાણ થતા અધિકારીઓએ આખરે આ ઘટના બનવા પાછળ શું કારણ જવાબદાર છે તે મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ