બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Sub-Registrar Cannot Refuses to Register Documents for Transfer of Possessory Rights Due to Non-production of Prior Title Deed: Kerala HC

મહત્વનો ફેંસલો / સબ-રજિસ્ટ્રાર માલિકી હક્કોના ટ્રાન્સફર માટે દસ્તાવેજોની નોંધણીનો ઈનકાર ન કરી શકે- HC

Hiralal

Last Updated: 03:23 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળ હાઈકોર્ટે પ્રોપર્ટી ડોક્યુમેન્ટને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે.

  • સંપત્તિ દસ્તાવેજોને લઈને કેરળ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
  • કહ્યું કે સબ-રજિસ્ટ્રાર માલિકી હક્કોના ટ્રાન્સફર માટે દસ્તાવેજોની નોંધણીનો ઈનકાર ન કરી શકે
  • વ્યક્તિ પાસે અગાઉના દસ્તાવેજો ન હોય તો પણ સબ રજિસ્ટ્રારે નોંધણી કરવી પડે 

 કેરળ હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે કોઈ વ્યક્તિ જે તે પ્રોપર્ટી સંબંધિત અગાઉના દસ્તાવેજો પૂરા પાડી ન શકે તો સબ-રજિસ્ટ્રાર માલિકીના હક્કોના હસ્તાંતરણ માટે દસ્તાવેજોની નોંધણી કરવાનો ઈનકાર ન કરી શકે. જસ્ટિસ ગોપીનાથ પી.ની અધ્યક્ષતામાં સિંગલ જજની બેન્ચે કહ્યું કે સબ-રજિસ્ટ્રાર પાસે નોંધણી અધિનિયમની કલમ 17 મુજબ એક્ઝિક્યુટર્સ (દસ્તાવેજો કરનાર) પાસેથી પૂર્વ દસ્તાવેજો માંગવાની સત્તા નથી, જે દસ્તાવેજોની ફરજિયાત નોંધણી સાથે સંબંધિત છે.જસ્ટીસ ગોપીનાથ પીએ જણાવ્યું હતું કે દસ્તાવેજનો અમલ કરનાર વ્યક્તિઓ માત્ર તેમની પાસેના અધિકારને જ સ્થાનાંતરિત કરી શકે છે, અને ફક્ત એટલા માટે કે તેઓ અગાઉના દસ્તાવેજો રજૂ કરવામાં સક્ષમ થયા વિના માલિકીના અધિકારો સ્થાનાંતરિત કરી રહ્યા છે, તે સબ-રજિસ્ટ્રાર માટે નોંધણીનો ઇનકાર કરવાનું માન્ય કારણ હોઈ શકે નહીં.

માલિકી અધિકારોને સ્થાનાંતરિત કરવામાં કોઈ કાનૂની અડચણ નથી
આ કેસમાં દસ્તાવેજ કરનાર અગાઉના દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા તેથી સબ-રજિસ્ટ્રારે દસ્તાવેજો પર સહી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. સબ રજિસ્ટ્રારના આ નિર્ણયને અરજદારે હાઈકોર્ટમાં પડકાર્યો હતો, કોર્ટે અરજદારોની દલીલ સાથે સંમતિ દર્શાવી હતી.

માલિકીના અધિકારોને સ્થાનાંતરિત કરવામાં કોઈ કાનૂની અવરોધ નથી

હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે અગાઉના કેસમાં પી.નારાયણન વિ. સબ-રજિસ્ટ્રાર (2018), તે પહેલેથી જ સ્થાપિત થઈ ચૂક્યું હતું કે માલિકીના અધિકારોને સ્થાનાંતરિત કરવામાં કોઈ કાનૂની અવરોધ નથી. તદુપરાંત, એવો ચુકાદો આપવામાં આવ્યો હતો કે લીઝ અથવા ટાઇટલ પર આધારિત કબજો એ સબ-રજિસ્ટ્રાર દ્વારા તપાસનો વિષય ન હોવો જોઈએ.

 નિર્ધારીત માપદંડો અનુસાર દસ્તાવેજોની નોંધણી કરો
આમ, કોર્ટે અગાઉના દસ્તાવેજો રજૂ કરવાની જરૂર વિના, નિર્ધારીત માપદંડો અનુસાર દસ્તાવેજોની નોંધણી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ