બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Strange accident in Gandevi's residence village, two bikers hit more than 11 devotees on foot, see what happened?

નવસારી / ગણદેવીના રહેજ ગામે વિચિત્ર અકસ્માત , બે બાઇક ચાલકે પગપાળા જતા 11થી વધુ ભક્તોને લીધા અડફટે, જુઓ શું બન્યું?

Vishal Khamar

Last Updated: 11:29 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યમાં નાની મોટી અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં શિરડી સાંઈબાબાનાં દર્શનાર્થે જતા ભક્તોને નડ્યો અકસ્માત તો અમદાવાદમાં કાર ચાલકે કિશોરને ટક્કર મારતા કિશોરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

  • નવસારીનાં ગણદેવીનાં રહેજ ગામે સર્જાયો વિચિત્ર અકસ્માત
  • શિરડી સાંઈબાબાનાં દર્શનાર્થે જતા 11થી વધુ ભક્તિને ઇજા
  • અમદાવાદમાં કાર ચાલકે કિશોરને ટક્કર મારતા કિશોર ઘાયલ

નવસારીનાં ગણદેવીનાં રહેજ ગામ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં શિરડી સાંઈબાબા દર્શનાર્થે જતા ભક્તોને બે બાઈક ચાલકોએ અડફેટે લીધા હતા. પગપાળા જતા 11 થી વધુ ભક્તોને ઈજાઓ થવા પામી હતી. શિરડી પગપાળા જતા પહેલા ગામમાં પાલખીયાત્રા નીકળી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલીક બીલીમોરા અને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. અકસ્માત કરનારા બાઈક ચાલકોની હાલત ગંભીર છે. અકસ્માતની ઘટનાને લઈ ગણદેવી પોલીસે તપાસ શરૂ કરી છે. 

કિશોરને ટક્કર માર્યા બાદ કાર ખાડામાં ખાબકી
અમદાવાદનાં રામોલમાં બેફામ કાર ચાલકે એક કિશોરને અડફેટે લીધો હતો. ન્યૂ આરટીઓ માર્ગ પર જતી કારે કિશોરને ટક્કર મારી હતી. આકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરને ટક્કર માર્યા બાદ કાર ખાડામાં ખાબકી હતી. કાર ચાલકને સ્થાનિકોએ ઝડપી લીધો હતો. તેમજ ઈજાગ્રસ્ત કિશોરને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ