બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / start candle making business types of candles making process

તમારા કામનું / દિવાળી પહેલા જોરદાર કમાણીની તક, ફક્ત 10 હજારમાં શરૂ કરો આ બિઝનેસ લાખોમાં થશે આવક

Arohi

Last Updated: 06:48 PM, 30 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ બિઝનેસને 10 હજાર રૂપિયાથી 15 હજાર રૂપિયા સુધી રોકાણ કરીને શરૂ કરી શકો છો

  • દિવાળી પહેલા પૈસા કમાવવાની તક 
  • આ બિઝનેસ શરૂ કરીને કરો કમાણી 
  • 10થી 15 હજારનું કરો રોકાણ 

દિવાળી પર મિણબત્તીની ડિમાન્ડ ખૂબ વધી જાય છે. જો તમે નાનો રોજગાર શરૂ કરવા માંગો છો જેમાં રોકાણની જરૂર ઓછી પડે. તો તમે પોતાના ઘરેથી જ મિણબત્તી બનાવવાનું શરૂ કરી શકો છો. હકીકતે બર્થ જે પાર્ટી અને દિવાળી પર ઘરમાં રોશની કરવા માટે કલરફૂલ મિણબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે. તમે રંગબે રંગી મિણબત્તી બનાવીને સારી કમાણી કરી શકો છો. ડિમાન્ડ વધવાની સાથે જ તમે પોતાના વ્યાપરને વધારી શકો છો. સાથે જ ઘણા લોકોને રોજગાર આપી શકો છો. 

તમે પોતાના ઘરના એક રૂમમાં મિણબત્તી બનાવવાનું કામ શરૂ કરી શકો છો. તમે આ બિઝનેસને 10 હજાર રૂપિયાથી 15 હજાર રૂપિયા સુધી રોકાણ કરીને શરૂ કરી શકો છો. તેમાં વધુ મોંઘી મશીનોની જરૂર નહીં પડે. સાથે જ મટેરિયલ પણ સરળતાથી દરેક જગ્યા પર ઉપલબ્ધ રહેશે. 

મિણબત્તી બનાવવા માટે તમારે એક મોલ્ડની જરૂર પડશે. બજારમાં અલગ અલગ પ્રકારના ઘણા મોલ્ડ ઉપલબ્ધ છે. જેના દ્વારા તમે અલગ અલગ પ્રકારની મિણબત્તી બનાવી શકો છો. કેન્ડલ બનાવવા માટે મિણ, દોરા, રંગ અને ઈથરના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તમે સુગંધિત મિણબત્તી બનાવવા માટે સેન્ટનો પણ ઉપયોગ કરી શકો છો. આ બધો સામાન તમે સ્થાનીક  બજાર અથવા ઓનલાઈન પણ ખરીદી શકો છો. 

ઘરથી શરૂ કરો વ્યાપાર
ઘરેથી વ્યાપાર શરૂ કર્યા બાદ જ્યારે મિણબત્તીની ડિમાન્ડ વધવા લાગે તો તમે ઓટોમેટિક મશીન લઈ શકો છો. જેમાં વધારે સમયમાં ઓછી કેન્ડલ બનીને તૈયાર થઈ જાય છે. મશીનની કિંમત ઓછામાં ઓછી 35,000 રૂપિયા છે. બજારમાં ત્રણ હજારનું મશીન ઉપલબ્ધ છે. મેનુઅલ મશીન, અર્ધ સ્વયમ સંચાલિત મશીન અને સંપૂર્ણ ઓટોમેટિક મશીન.

મુદ્રા લોન લઈ શકો છો 
તમે મિણબત્તી બિઝનેસ માટે 'મુદ્ધા લોન' લઈ શકો છો. ભારત સરકારની તરફથી લોકોને વ્યાપાર કરવા માટે મુદ્રા લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે હેઠળ 50 હજાર રૂપિયાની લોન મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ