બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / SRK's fans booked entire theaters for 'Jawaan', packed tickets in suitcases, VIDEO goes viral

મનોરંજન / SRKના ચાહકોએ ફિલ્મ 'જવાન' માટે બુક કરાવ્યું આખું થિયેટર, સૂટકેસમાં ભરી ટિકિટ, VIDEO વાયરલ

Megha

Last Updated: 04:54 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'જવાન'નો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે, હાલ એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલીક છોકરીઓ એકસાથે થિયેટરમાં જઈને આખા ઓડિટોરિયમનું બુકિંગ કરતી જોઈ શકાય છે.

  • શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'જવાન'નો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે
  • ફિલ્મ જોવા માટે છોકરીઓ એ આખું થિયેટર બુક કરાવ્યું  
  • 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ જવાન 

સુપરસ્ટાર શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ 'જવાન'નો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. હાલ નાગપુરમાં શાહરૂખ ખાનના કેટલાક ચાહકોએ તો 'જવાન' જોવા માટે આખું થિયેટર બુક કરાવ્યું હતું.'ધ ક્લબ એસઆરકે' એ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં કેટલીક છોકરીઓ એકસાથે થિયેટરમાં જતી અને આખા ઓડિટોરિયમનું બુકિંગ કરતી જોઈ શકાય છે.

ફિલ્મ જોવા માટે ફેન ગર્લ્સે આખું થિયેટર બુક કરાવ્યું  
વીડિયોમાંકેટલીક છોકરીઓ હાથમાં સૂટકેસ લઈને સિનેપોલિસ મલ્ટિપ્લેક્સ તરફ જતી જોઈ શકાય છે. ક્લિપ આગળ બુકિંગ કાઉન્ટર પર ગાર્ડ અને એક છોકરીને હેલો કરતા પૂછે છે કે તમે કયો શો બુક કરવા માંગો છો. ટિકિટ બુક કરાવવા આવેલી છોકરી કહે છે કે 'જવાન' માટે આખું ઓડિટોરિયમ બુક કરાવવું છે. 

શાહરૂખ ખાનની ફિલ્મને લઈને ફેન્સ ક્રેઝી છે
આ પછી વીડિયોમાં જોવા મળે છે કે ફેન ક્લબના સભ્યોને ફિલ્મ માટે ઘણી ટિકિટો મળી રહી છે. કમેન્ટ સેક્શનની વાત કરીએ તો આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે, ઘણા લોકોએ આ પગલાની પ્રશંસા કરી છે તો થોડા લોકો તેને પાગલપન ગણાવી રહ્યા છે.

જણાવી દઈએ કે શાહરૂખ ખાનની એક્શન-એન્ટરટેઈનર ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે અને તેમાં દીપિકા પાદુકોણ, નયનતારા, સાન્યા મલ્હોત્રા અને પ્રિયામણિ પણ જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ