બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Srisha a three year old girl from Surat speaks only English

'ગીવ મી વોટર..' / ચમત્કારને નમસ્કાર: ત્રણ વર્ષની શ્રીશા સંઘાણી અંગ્રેજી સિવાય કશું સમજતી નથી, સુરતમાં આશ્ચર્યજનક કિસ્સો

Kishor

Last Updated: 07:26 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની ત્રણ વર્ષની બાળકી શ્રીશાના પરિવારમાં કોઈ ઈંગ્લીશ ભાષા જાણતું ન હોવા છતાં શ્રીશા માત્ર ઈંગ્લીશ જ જાણે છે. જેને લઈને તેના પરિવારજનો આશ્ચર્યમાં મુકાયા છે.

  • સુરતમાં આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો સામે આવ્યો
  • માત્ર ત્રણ વર્ષની શ્રીશા સંઘાણી બોલે છે સડસડાટ અંગ્રેજી 
  • સમગ્ર પરિવારમાં કોઈ વ્યક્તિ અંગ્રેજી જાણતું પણ નથી 

દરેક માતા પિતાનું એક સ્વપ્નું હોય છે કે તેમનું બાળક અંગ્રેજી મીડિયમમાં ભણે અને ખૂબ સારું અંગ્રજી બોલે. ત્યારે જો કે સુરતમાં એક આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં માત્ર ત્રણ વર્ષની શ્રીશા સંઘાણી નામની બાળકી કડકડાટ અંગ્રેજી જ બોલે છે.  નવાઇની વાત તો એ છે કે શ્રીશાના સમગ્ર પરિવારમાં કોઈ વ્યક્તિ અંગ્રેજી જાણતું પણ નથી ત્યારે શ્રીશા અંગ્રેજી સિવાય કશું સમજતી ન હોવાથી નવાઈ લગાડે તેવા આ કિસ્સાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

લાઈફ સ્ટાઇલ પણ તદ્દન અલગ

શ્રીશા સંઘાણીની સમગ્ર લાઇફ સ્ટાઇલ પણ  અલગ જ છે. તે સવારે 3-4 વાગ્યા સુધી જાગે છે અને બપોરે 11-12 વાગ્યે ઊઠે છે. જમવામાં પણ તેને કાંટો અને ચમચી જોઈએ જ કાંટા ચમચી વગર જમતી નથી. જ્યારે પાણી પીવું હોય ત્યારે પાણીની જગ્યાએ ગીવ મી વોટર એવી રીતે જ વાત કરે છે. બીજી તરફ શ્રીશાના માતા કે પિતા આઠ ધોરણ ભણેલા છે જેવો ક્યારેય વિદેશ ગયા નથી પરંતુ શ્રીશા માત્ર અંગ્રેજી જ સમજતી હોવાથી આ ચમત્કાર હોય તેવું તેમને લાગી રહ્યું છે.

શિયાળાની કાતિલ ઠંડીમાં પણ ઠંડા પાણીએ જ સ્નાન કરતી શ્રીશા

આ ઉપરાંત લાઈફ સ્ટાઈલમાં પણ તે ફ્રિજનું ઠંડુ પાણી જ પીવે છે. ગમે તેવી ઠંડી કે શિયાળામાં પણ તે ગરમ પાણીએ સ્નાન કરતી નથી. ઠંડુ પાણી હોય તો જ સ્નાન કરે છે. ત્યારે શ્રીશામાં આ પરિવર્તન કઇ રીતે આવ્યુ તે મામલે પરિવારજનો મુંજાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ