બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / SP is not listening', Congress MLAs came in support of Matar's BJP MLA

આક્ષેપ / 'SP વાત નથી સાંભળી રહ્યા', માતરના ભાજપના ધારાસભ્યના સમર્થનમાં આવ્યા કોંગ્રેસના ધારાસભ્યો

Mehul

Last Updated: 04:43 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માતરના ભાજપી ધારાસભ્યનાં સમર્થનમાં કોંગ્રેસનાં સદસ્યો. MLA ઇન્દ્રજીતસિંહ પરમાર અને MLA કાંતિ પરમારે, ખેડા જિલ્લા ઇન્ચાર્જ SP હપ્તા ઉઘરાવતા હોવાનો આક્ષેપ

  • ભાજપના ધારાસભ્યના સમર્થનમાં કોંગી સદસ્યો 
  • ધારાસભ્ય કેસરી સિંહ સોલંકીને અપાયું સમર્થન 
  • ખેડા જિલ્લા ઇન્ચાર્જ SP સામે કરાયા આક્ષેપ 

બુધવારે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ કેટલાક પ્રશ્નને લઈને રાજીનામાની ચીમકી આપી રાજ્યના ગૃહમંત્રીને મળવા સુધીની વાત કહી હતી. લીંબાસી પોલીસ મથકના કોન્સ્ટેબલ ને ખેડા જીલ્લાના પોલીસ અધિક્ષક ધારાસભ્યની વાત સાંભળતા કે પ્રશ્નોનું નિરાકરણ નહિ કરતા હોવાનો આક્ષેપ  લગાવ્યો હતો તેમના સમર્થનમાં આ પંથકના કોન્ગ્રેસના ધારાસભ્યો પણ ઉતરી આવ્યા છે. MLA ઇન્દ્રજીતસિંહ પરમાર અને MLA કાંતિ પરમારે, ખેડા જિલ્લા ઇન્ચાર્જ SP હપ્તા ઉઘરાવતા હોવાનો આક્ષેપ કરતા કહ્યું કે, વહીવટથી દારૂ-જુગાર સહિતનો વેપલો પણ ચાલી રહ્યો છે. ધારાસભ્યોની વાત SP સાંભળી ન રહ્યાં હોવાનો આક્ષેપ પણ કર્યો છે. 

શું કહ્યું હતું કેસરી સિંહે 

ગુજરાતમાં હમણાં-હમણાં પોતાની પાર્ટીથી નારાજગી દર્શાવી સીધી રાજીનામું આપવાની કે એ મતલબની ચીમકી ઉચ્ચારવાની જાણે ફેશન થઇ ગઈ છે. કોંગ્રેસ હોય કે ભાજપા ,ધાર્યું નાં થાય તો કહે આપી દુ રાજીનામું/ કે આપી દીધું રાજીનામું. આ જ શૃંખલામાં માતરના ધારાસભ્ય કેસરી સિંહ જોડાયા છે. ભાજપી ધારાસભ્ય કેસરી સિંહએ 4 શખસો વિરુદ્ધ  લીંબાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હવે કેસરી સિંહનો આરોપ છે કે, પોલીસે યોગ્ય કાર્યવાહી નથી કરી. આ મામલામાં પોલીસે માત્ર એક વ્યક્તિની અટકાયત કરતા કેસરી સિંહ ધૂઆ-પૂવા થઇ ગયા. ધારાસભ્ય એ ગર્જના કરતા કહ્યું કે, હું આવતીકાલે રાજીનામું આપીશ. સાથોસાથ ગૃહ મંત્રીને મળીને સમગ્ર મામલે રજૂઆત કરીશ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ