બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Sonu Sood came to the rescue again Know the problem of people through video call

ગજબ / ફરી મદદે આવ્યો સોનુ સૂદ! વીડિયો કોલથી જાણી લોકોની સમસ્યા, યુઝર્સે કહ્યું- સરકારનું કામ તો...

Arohi

Last Updated: 02:35 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સોનુ સૂદ લોકોની મદદ કરવા માટે વીડિયો કોલ દ્વારા તેમની સમસ્યાઓ સાંભળી રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યો છે.

  • ફરી મદદે આવ્યો સોનુ સૂદ
  • વીડિયો કોલ દ્વારા લોકોની મદદ કરી રહ્યો છે સોનું
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 

હાલમાં જ એક્ટર સોનુ સૂદનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે વીડિયો કોલ દ્વારા લોકોની સમસ્યાઓ સાંભળતા જોવા મળી રહ્યા છે. હકીકતે, સૂદ ચૈરિટી ફાઉન્ડેશન દ્વારા સોનૂ લાંબા સમયથી જરૂરીયાતોની મદદ કરી રહ્યા છે. 

વીડિયોમાં સોનૂની ટીમનો એક શખ્સ જોવા મળી રહ્યો છે જે ફોન લઈને લોકોની સોનુ સાથે વાત કરાવી રહ્યો છે. લોકો ત્યાં સોનુને વીડિયો કોલ દ્વારા પોતાની પ્રોબ્લેમ જણાવે છે અને તે તેમની હેલ્પ કરતા જોવા મળી રહ્યા છે. 

જુઓ વીડિયો


વીડિયો જોઈ યુઝર્સે આપ્યો પ્રેમ 
ફિલ્મી પડદે ઘણીવાર વિલનની ભૂમિકામાં દેખાતો સોનુ વાસ્તવિક જીવનમાં હજારો લોકો માટે હીરો બની ગયો છે. સોનુના આ વીડિયો પર ફેન્સે ખૂબ પ્રતિક્રિયા આપી છે. 

એક યુઝરે લખ્યું- સરકારનું કામ કોઈ બીજું કરી રહ્યું છે, બીજા યૂઝરે લખ્યું- 'હું સફળ બનીને સોનુ સરની જેમ કામ કરવા ઈચ્છું છું.' અન્ય યુઝરે લખ્યું- સોનુ ભાઈ, તમે એકદમ અદ્ભુત છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ