બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Sonia Gandhi's Mother Passed Away In Italy On Aug 27: Jairam Ramesh

દુખદ / કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની માતાનું ઈટાલીમાં નિધન, ગઈકાલે કરાયા અંતિમસંસ્કાર

Hiralal

Last Updated: 05:36 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના માતા પાઓલા માઈનોનું ઈટાલીમાં અવસાન થયું હોવાનું કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું છે.

  • સોનિયા ગાંધીના માતા પાઓલા મૈનાનું નિધન
  • ગઈકાલે અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા
  • કોંગ્રેસ નેતા જયરામ રમેશે આપી માહિતી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના માતા પાઓલા માઈનોનું 27 ઓગસ્ટે ઈટાલીમાં તેમના ઘેર નિધન થયું હતું. મૃતકની અંતિમ 30 ઓગસ્ટે કરી દેવાઈ છેવું કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરીને જણાવ્યું હતું. 

કોણ હતા સોનિયા ગાંધીના માતા

સોનિયા ગાંધીના માતાનું નામ પાઓલા માઈનો હતું અને તેઓ 80 વર્ષની ઉંમરના હતા. 

હાલમાં સોનિયા ગાંધી સારવાર માટે વિદેશમાં છે

ઉલ્લેખનીય છે જયરામ રમેશે ટ્વિટ કરીને આપેલી ખબર એવે સમયે આવી છે કે જ્યારે હાલમાં સોનિયા ગાંધી સારવાર માટે વિદેશમાં છે. 

રાહુલ અને પ્રિયંકા ઘણી વાર નાનીના ઘેર ગયા હતા
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ભૂતકાળમાં ઘણી વાર નાનીના ઘેર ઈટાલીમાં ગયા હતા. 2020માં જ્યારે રાહુલ ગાંધીની વારંવારની વિદેશ યાત્રાના મુદ્દે રાહુલ ગાંધીની ટીકા કરાઈ હતી ત્યારે કોંગ્રેસે એવું જાહેર કર્યું હગતું કે રાહુલ ગાંધી ઈટાલીમાં તેમના બીમાર સગાને મળવા ગયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ