બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / વડોદરા / Son of sarpanch of Ajva village of vaghodia rapes minor girl studying in class 11

પોકસો / 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી, થઈ ધરપકડ : આજવા ગામના સરપંચના પુત્રનું કારસ્તાન

Vishnu

Last Updated: 05:12 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે સગીરાને માતા બનાવનાર સરપંચ પુત્રની અટકાયત કરી પોક્સો અને દુષ્કર્મની કલમ ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે.

  • વાઘોડીયાના આજવા ગામના સરપંચના પુત્રનું કારસ્તાન
  • 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
  • ધો. 11માં ભણતી સગીરા સાથે બે વખત બાંધ્યા શારીરિક સબંધ

વડોદરા ફરી એક વખત શર્મસાર થયું છે, સંસ્કારી નગરીમાં ફરી દુષ્કર્મની ઘટના બની છે. વાઘોડીયાના આજવા ગામના સરપંચના પુત્રએ ઘોરણ 11માં ભણતી સગીરાનો રેપ કરી ગર્ભવતી બનાવતા કિસ્સો ચર્ચાએ ચડયો છે. આ ચોંકાવનારા કિસ્સામાં સગીરાએ વાઘોડીયાની ટ્રસ્ટની હોસ્પિટલમાં 2 કિલો અને 800 ગ્રામના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો છે.

ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ બાળકને જન્મ આપ્યો
ઘટનાની મળતી વિગતો પ્રમાણે કે વાઘોડિયા તાલુકામાં વસવાટ કરતી 15 વર્ષની આ સગીરા ધોરણ 11માં અભ્યાસ કરે છે. સગીરાને નવા આજવા ગામના સરપંચના દિકરા અને હાલ વાઘોડિયામાં આવેલી  એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલ એન્જિનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિશાલ વસાવા સાથે પ્રેમ થઈ ગયો હતો. 9થી 10 મહિના પહેલા આ પ્રેમમાં સર્વસ્વ ભૂલી શારીરિક સંબંધમાં પરિણમ્યો હતો.

સગીરા પર 2 વખત દુષ્કર્મ થયું
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી વિશાલ વસાવાએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગામની સીમમાં બોલાવી શરીર સંબંધ બાંધ્યો હતો. આ ઘટનાના 2 દિવસ બાદ ફરી સગીર યુવતી અને આરોપી એ જ સીમમાં મળ્યા હતા અને ત્યારે પણ શરીરસુખ માણ્યું હતું. આરોપીએ આ વાત કોઈને પણ ન કહેવા સગીરાને દબાણ કર્યું હતું. પણ સમય જતા પીરિયડના સમયે સગીરાને માસિક ધર્મમાં આવવાનું બંધ થઇ ગયું.

પરિવારે ઇજ્જત જવાના ડરથી આરોપી વિરુદ્ધ ફરિયાદ કરવાનું ટાળ્યું
સગીરા ગર્ભવતી હોવાછતાં પણ શાળા જતી હતી. માતા પીતાને પણ આ વાતની ભાળ મળી હતી. પણ આબરૂ જવાના ડરથી તેમણે આ ઘટનાને છુપાવી હતી. અને આરોપી  વિશાલ વસાવા સામે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. બે દિવસ આગાઉ જાગૃતિને પ્રસવ પીડા શરૂ થતાં તેનાં માતા-પિતા જે હોસ્પિટલમાં નોકરી કરે છે એ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જે બાદ સગીર વિદ્યાર્થિનીએ વાઘોડિયા તાલુકાની ટ્રસ્ટની હોસ્પિટલમાં તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. 

હોસ્પિટલે પોલીસને બનાવ અંગે કરી જાણ
હોસ્પિટલે કુંવારી સગીરા સાથે બનેલી આ સમગ્ર ઘટનાની પોલીસને કરી હતી. પોલીસે એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં ભણતા સરપંચના પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિશાલ વસાવા સામે પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ પરિવારે નોંધાવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ