બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ભારત / સસરા-ભાઈ પાસે સેક્સ કરાવ્યું 20 વર્ષ સુધી બીજા મર્દોને પીરસતો રહ્યો પત્નીને, ભારે હેવાનિયત

રાજસ્થાન / સસરા-ભાઈ પાસે સેક્સ કરાવ્યું 20 વર્ષ સુધી બીજા મર્દોને પીરસતો રહ્યો પત્નીને, ભારે હેવાનિયત

Last Updated: 03:50 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના ચુરુમાં એક પતિની ભારે હેવાનિયત સામે આવી છે. આ પતિએ પોતાની પત્ની પર 8થી વધુ લોકોનો રેપ કરાવીને વિકૃત આનંદ માણ્યો હતો.

એક પતિ કેટલી હદ સુધી હેવાનિયત પર ઉતરી શકે? આ વાતનો પુરાવો આપતી એક ખૌફનાક ઘટના સામે આવી છે. રાજસ્થાનના ચુરુમાં એક પતિ છેલ્લા 20 વર્ષથી પત્ની સાથે દરિંદગી આચરતો હતો. પતિ પિતા અને ભાઈ સહિત બીજા પુરુષો સાથે પત્નીનો રેપ કરાવતો હતો અને વિકૃત આનંદ લેતો હતો. પરિણીત પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ તેને ચામાં નશીલી દવાઓ આપીને બેભાન કરી નાખતો હતો અને પછી બીજા પાસે રેપ કરાવતો હતો. એક રીતે પતિએ પોતાની પત્નીને ઘણા પુરુષોને પીરસી દીધી હતી.

સસરા-ભાઈ સહિત 8 લોકોએ કર્યો રેપ

પરિણીત મહિલાએ 8 લોકો પર રેપનો આરોપ લગાવ્યો છે જેમાં તેના સસરા અને દિયરનો પણ સમાવેશ થાય છે. તેણે કહ્યું કે તેનો પતિ તેને ડ્રગ્સ આપતા પહેલા બેભાન કરી દેતો હતો. ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પ્રતિકાર કરવા પર પતિ તેને નિર્દયતાથી માર મારતો હતો. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા 15-20 વર્ષથી તેની સાથે આ ક્રૂરતા આચરવામાં આવી રહી છે. તેના પતિએ તેની સાથે ઘણા લોકો સાથે બળાત્કાર ગુજાર્યો છે. દરેક વખતે તે તેને ડ્રગ્સ આપે છે અને તેને બેભાન કરે છે.

ગળું કાપીને મારી નાખવાનો પ્રયાસ

પીડિતાએ પોતાની ફરિયાદમાં એવું પણ કહ્યું કે એકવાર તો પતિએ તેનું ગળું કાપીને મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. મહિલાના ત્રણ બાળકો તેના ભાઈ સાથે રહે છે. મહિલાએ જણાવ્યું કે તેનો પતિ તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. કેસની ગંભીરતા જોતાં પોલીસે ગુનો નોંધ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે. આ સાંડવા પોલીસ સ્ટેશન વિસ્તારનો મામલો છે.

વધુ વાંચો : રાકેશ ઝુનઝુનવાલાના અવસાન બાદ પત્ની રેખાની માઠી દશા, એક ઝાટકે ગયા 800 કરોડ, જાણો શું બન્યું

પત્ની સાથે આટલી દરિંદગીનું શું કારણ

આરોપી પતિએ પત્ની સાથે આટલી મોટી દરિંદગી કરવાનું શું કારણ? પોલીસે જણાવ્યું કે આરોપીની માનસિક હાલત અસ્થિર હોવાનું જણાઈ રહ્યું છે અને પત્ની સાથે દરિંદગી આચરીને તે વિકૃત આનંદ લેતો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ