બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Sleeping with a blanket over your mouth can cause suffocation

તમારા કામનું / શિયાળા સૂતાં સમયે બ્લેન્કેટ ઓઢો ત્યારે ક્યારેય ન કરવી જોઈએ આ ભૂલ, સ્કીનથી લઈને ફેફસાંને થઈ શકે છે નુકસાન

Pooja Khunti

Last Updated: 12:53 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Winter Health Tips: બ્લેન્કેટથી મોઢું ઢાંકીને સુવાથી ગૂંગળામણ થઈ શકે છે અને રક્ત પરિભ્રમણ પણ પ્રભાવિત થઈ શકે છે.

  • ફેફસાને નુકસાન થઈ શકે 
  • ત્વચાની સમસ્યા વધી શકે 
  • અસ્થમાનો અટેક આવી શકે 

શિયાળાની ઋતુમાં લોકો ઠંડીથી બચવા માટે મોઢું ઢાંકીને સૂતા હોય છે. આવું કરવાથી તમને  ગૂંગળામણ થઈ શકે છે અને રક્ત પરિભ્રમણ પણ પ્રભાવિત થઈ શકે છે. કારણકે જ્યારે તમારું મોઢું ઢાંકેલું હોય છે ત્યારે શરીરને ફ્રેશ ઓક્સિજન નથી મળતું અને ખરાબ ઓક્સિજન શરીરની અંદર જાય છે. મોઢું ઢાંકીને સુવાથી મેટાબોલિઝમ પર અસર થાય છે. જાણો તેના વિશે. 

મોઢું ઢાંકીને શું કામ ન ઊંઘવું જોઈએ 

ફેફસાને નુકસાન થઈ શકે 
મોઢું ઢાંકીને સુવાથી શરીરને ફ્રેશ ઓક્સિજન નથી મળતું. જેની ખરાબ અસર ફેફસા પર પડે છે. મોઢું ઢાંકીને સુવાથી ગૂંગળામણ થઈ શકે છે. 

વાંચવા જેવું: ઘૂંટણમાંથી આવવા લાગ્યો છે કટ-કટનો અવાજ, તો ચેતી જજો, હોઇ શકે છે આ ગંભીર બીમારીનો સંકેત, જાણો ઉપાય

ત્વચાની સમસ્યા વધી શકે 
મોઢું ઢાંકીને ઊંઘવાથી ત્વચાની સમસ્યા વધી શકે છે. બ્લેન્કેટની અંદર રહેલી ખરાબ હવા ત્વચાને કાળી કરી દે છે. 

સૌથી વધુ જોખમ કોને 
જે લોકોને શ્વાસથી લગતી કોઈ સમસ્યા હોય તો તમારે મોઢું ઢાંકીને ન ઊંઘવું જોઈએ. આ આદત ઘાતક સાબિત થઈ શકે છે. મોઢું ઢાંકીને ઊંઘવાથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતું. આ સમયે અસ્થમાનો અટેક આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ