બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ધર્મ / Sings Of Dreaming 5 zodiac sing give information about future

માન્યતા / ભગવાન શિવથી લઇને સપનામાં દેખાતી આ 3 ચીજો ઘરની દરિદ્રતા કરે છે દૂર, મનાય છે અતિ શુભ

Arohi

Last Updated: 12:49 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sings Of Dreaming: શ્રાવણ મહિનામાં ભગવાન શિવની તરફથી સ્વપ્નમાં જોવા મળતી અમુક વસ્તુ તમારા ભાગ્યની તરફ સંકેત કરે છે. આ સંકેત શ્રાવણના સમાપન ગુરૂવાર, 31 ઓગસ્ટ એટલે કે શ્રાવણની પૂર્ણિમા સુધી જોવા મળશે.

  • આ ત્રણ વસ્તુઓ દરિદ્રતા કરે છે દૂર 
  • આ વસ્તુઓ સપનામાં દેખાવી છે શુભ 
  • ભાગ્ય તરફ સંકેત કરે છે આ સપના 

હિન્દૂ કેલેન્ડર અનુસાર મંગળવાર 4 જુલાઈથી શ્રાવણના પવિત્ર માસની શરૂઆત થઈ ચુકી છે. ગુજરાતમાં 18 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થવાનો છે. શ્રાવણનો મહિનો ભગવાન શિવને સૌથી વધારે પ્રિય છે. આમ તો આખો મહિનો જ ખાસ હોય છે. પરંતુ તેમાં આવનાર સોમવાર વ્રત કરવાના રીતે ખૂબ જ ખાસ હોય છે. 

માનવામાં આવી રહ્યું છે કે શ્રાવણમાં ભગવાન શિવને જળ ચડાવવાથી તે પ્રસન્ન થાય છે. તેના ઉપરાંત જળ ચડાવનાક શ્રદ્ધાળુઓ પર તેમની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે. શ્રાવણના પાવન મહિનામાં સાધક ભોલેનાથને ગંગાજળ, ચંદન, ધતૂરા, બિલિપત્ર, ગાયનું શુદ્ધ દૂધ, ફળ, મિઠાઈ વગેરેનું અર્પણ કરે છે. 

સપનામાં ભગવાન શિવને જોવા 
શ્રાવણના પવિત્ર મહિનામાં ભગવાન શિવને સપનામાં જોવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન શિવને સ્વપ્નમાં જોવાથી જીવનમાં પ્રસિદ્ધિ અને ઉન્નતિના રસ્તા ખુલી જાય છે. એવામાં જે દિવસે તમને આ સ્વપ્ન આવે તો તેજ દિવસથી નિયમિત શિવલિંગ પર જળ ચડાવવું જોઈએ. આમ કરવાથી આર્થિક સંકટ પણ દૂર થાય છે. 

ગંગાની ધાર દેખાવવી 
ભગવાન શિવને પ્રિય મહિનામાં ગંગાની ધાર દેખાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એ પ્રકારના સ્વપ્નનો મતલબ છે કે તમે સ્વભાવથી ખૂબ જ સાત્વિક અને પવિત્ર છે. જો તમારા સ્વપ્નમાં માતા ગંગાની ધાર જોવા મળે છે તો જલ્દી ધનવાન થઈ શકો છો. માનવામાં આવે છે કે આ પ્રકારના સ્વપ્ન જોવાથી ઘરની દરિદ્રતા પણ ખતમ થઈ જાય છે. 

નાગ-નાગિણની જોડ દેખાવવી 
વાસ્તુ અનુસાર શ્રાવણ મહિનામાં જો તમને સપનામાં સાંપ કે નાગ-નાગિણની જોડી દેખાય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિને શ્રાવણ વખતે આ વસ્તુ સ્વપ્નમાં જોવા મળે છે તો માનવામાં આવે છે કે તેની સાથે જલ્દી જ કંઈક ખાસ થવાનું છે. નાગ-નાગણની જોડી જો સોમવારના દિવસે જોવા મળે તો વિવાહિત જીવન ખૂબ જ સારૂ રહે છે. 

બોલતા દેડકા અને તરત માછલી
શ્રાવણ મહિનામાં સપનામાં દેડકો બોલતો અને માછલીઓને પાણીમાં તરતી જોવી પણ શુભ માનવામાં આવે છે. તેને લઈને માન્યતા છે કે આ સપનાને જોનાર વ્યક્તિનું જીવન જલ્દી જ સુધરવાની સાથે જ તેમની કિસ્મત પણ ચમકી ઉઠે છે. દેડકાનું બોલવું શુદ્ધતા અને માછલીનું તરવું ધનના આગમનની નિશાની પણ માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ