બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / sidharth shukla duplicate look a like chandan video goes viral

વાયરલ / VIDEO : Sidharth Shukla ના હમશકલનો વીડિયો થયો વાયરલ, જુઓ તમે પણ

Premal

Last Updated: 01:44 PM, 13 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના નિધન થયાને 11 દિવસ વિતી ગયા છે. તેમણે 2 સપ્ટેમ્બરે આ દુનિયાને અલવિદા કહી દીધુ હતું. ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના નિધનથી ફક્ત તેમના નજીકના લોકો નહીં પરંતુ તેમના પ્રશંસકો પણ પરેશાન છે.

TV અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના નિધનથી તેમના પ્રશંસકો પણ હેરાન
સિદ્ધાર્થ શુક્લાના હમશકલનો વીડિયો ઝડપથી થયો વાયરલ
સિદ્ધાર્થ શુક્લાનો હમશકલ ચંદન ઈન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય

સિદ્ધાર્થના હમશકલનો વીડિયો ઝડપથી થયો વાયરલ

અભિનેતાનું અચાનક નિધન થવાથી સિદ્ધાર્થ શુક્લાના ઘણાં પ્રશંસકો તૂટી ગયા છે. જ્યારે તેમના મિત્રો અને તેમના ચાહકો સિદ્ધાર્થ શુક્લાના પરિવાર માટે પ્રાર્થના કરી રહ્યાં છે. આ દરમ્યાન સિદ્ધાર્થના હમશકલનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સિદ્ધાર્થ શુક્લાના આ હમશકલનું નામ ચંદન છે. ચંદન ઈન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય રહે છે. અવાર-નવાર ચંદન નવા-નવા વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતો હોય છે. ચંદન પોતાના દરેક વીડિયોમાં સિદ્ધાર્થની સ્ટાઈલને કોપી કરે છે. સિદ્ધાર્થ શુક્લાના ઓડિયો પર ચંદન લિપ સિન્ક પણ કરે છે. તેમના વીડિયો આજકાલ ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. ચંદનનો લુક અને ડ્રેસિંગ સેન્સ પણ સિદ્ધાર્થ જેવી જ છે.

સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ જ્યારે ચંદનનો વીડિયો વાયરલ થયો ત્યારે સિદ્ધાર્થના પ્રશંસકો વીડિયો જોયા બાદ લાગણીશીલ થઇ ગયા. ઘણાં પ્રશંસકો તો ચંદનમાં સિદ્ધાર્થને જોઈ રહ્યાં છે. જ્યારે ઘણાં પ્રશંસકો કહી રહ્યાં છે કે સિદ્ધાર્થ ક્યાય ગયા નથી તેઓ હજુ અહીં છે. ચંદનની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર પ્રશંસકોની સંખ્યા સારી છે. 9706 લોકો ઈન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થને ફોલો કરે છે. થોડા દિવસો પહેલાં ચંદનની લોકપ્રિયતા અચાનક વધી ગઇ છે. લ્યો તમે પણ જોઈ લો ચંદનનો વીડિયો.

40 વર્ષે દુનિયાને કહી દીધુ અલવિદા

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં સિદ્ધાર્થ શુક્લાએ કરોડો પ્રશંસકોને છોડીને આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. 2 સપ્ટેમ્બરે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને કપૂર હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ