બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / shubh sanyog after 100 years on karwa chauth these zodiac signs will be lucky

શુભ યોગ / કરવા ચોથ પર 100 વર્ષ બાદ બની રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો કઈ કઈ રાશિના જાતકોને મળશે ગુડ ન્યૂઝ

Manisha Jogi

Last Updated: 04:39 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરવા ચોથના દિવસે સુહાગણ મહિલાઓ પતિના દીર્ઘાયુ માટેની કામના કરે છે. આ દિવસે કન્યાઓ પણ સારો પતિ મેળવવા માટે આ વ્રત કરે છે.

  • કરવા ચોથને મહત્ત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે
  • આવતીકાલે કરવા ચોથનું વ્રત કરવામાં આવશે
  • મહિલાઓ પતિના દીર્ઘાયુ માટેની કામના કરે છે

સનાતન ધર્મમાં મહિલાઓ માટે કરવા ચોથને મહત્ત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. આ વર્ષે આવતીકાલે કરવા ચોથનું વ્રત કરવામાં આવશે. કરવા ચોથના દિવસે સુહાગણ મહિલાઓ પતિના દીર્ઘાયુ માટેની કામના કરે છે. આ દિવસે કન્યાઓ પણ સારો પતિ મેળવવા માટે આ વ્રત કરે છે. 

આ વર્ષે કરવા ચોથને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. 100 વર્ષ પછી કરવા ચોથના દિવસે વિશેષ સંયોગ બની રહ્યો છે. કરવા ચોથ પર બુધાદિત્ય યોગ, આદિત્ય યોગ, શિવ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ શુભ યોગના કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થશે. 

આ રાશિના જાતકોને થશે લાભ
મેષ-
કરવા ચોથના દિવસે મેષ રાશિના જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. આકસ્મિક નાણાંકીય લાભ થઈ શકે છે. સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. તમામ યોજનાઓ પ્રબળ થશે. જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે, તે લોકોને નવી નોકરી મળી શકે છે. 

કન્યા- 100 વર્ષ પછી કરવા ચોથના દિવસે વિશેષ સંયોગ બની રહ્યો છે. આ સંયોગના કારણે કન્યા રાશિના જાતકોની પ્રગતિ થવાનો યોગ બની રહ્યો છે. બિઝનેસમાં પ્રગતિ થઈ શકે છે. પરિવારમાં માહોલ સારો રહશે. કરિઅરમાં પ્રગતિ થશે. 

મકર- આ રાશિના જાતકો માટે કરવા ચોથ શુભ સાબિત થશે. આર્થિક પરિસ્થિતિ મજબૂત થશે. કાર્યક્ષેત્રે માન સમ્માન પ્રાપ્ત થશે અને આવકમાં વૃદ્ધિ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ