બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / ભારત / Shoppers who collect money from Paytm don't worry this service will continue even after March 15

તમારા કામનું / 15 માર્ચ પછી દુકાનો પર Paytm ચાલશે કે નહીં? અન્ય સર્વિસીઝનું શું થશે? જાણો વિગતવાર

Vishal Dave

Last Updated: 06:55 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIએ Paytm યુઝર્સને મોટી રાહત આપી છે. Paytm પેમેન્ટ બેંકનો ઉપયોગ કરતા વેપારી વપરાશકર્તાઓ માટે કેટલીક સેવાઓ છે જે સમયમર્યાદા પછી પણ ચાલુ રહેશે.

  • Paytmનો ઉપયોગ કરતા દુકાનદારો માટે જાણવા જેવું
  • સમયમર્યાદા પછી પણ ચાલુ રહેશે કેટલીક સેવાઓ
  • કઇ સેવાઓ બંધ થશે તે પણ જાણી લો 

Paytm નો ઉપયોગ કરતા દુકાનદારો અથવા વેપારીઓ માટે સારા સમાચાર છે કારણ કે RBI એ વેપારી સેવાઓને લઈને એક મોટી વાત કહી છે. વાસ્તવમાં, Paytm QR અને Paytm Soundbox જેવી ઘણી સેવાઓનો ઉપયોગ હવે સમયમર્યાદા પછી પણ દુકાનદારો કરી શકશે. પછી તે નાની દુકાનનો માલિક હોય કે મોલનો માલિક હોય કે પછી સ્ટ્રીટ વેન્ડર હોય. દરેક વ્યક્તિ પાસે Paytm દ્વારા ચૂકવણી કરવાનો વિકલ્પ છે.

15 માર્ચ સુધી લંબાવાઇ છે મર્યાદા 

RBIએ Paytm યુઝર્સને મોટી રાહત આપી છે. Paytm પેમેન્ટ બેંકનો ઉપયોગ કરતા વેપારી વપરાશકર્તાઓ માટે કેટલીક સેવાઓ છે જે સમયમર્યાદા પછી પણ ચાલુ રહેશે.  RBI એ સ્પષ્ટ કર્યું છે કે Paytm ની મર્ચન્ટ સેવાઓ જેમ કે સાઉન્ડબોક્સ, QR કોડ અને કાર્ડ મશીનનો ઉપયોગ 15 માર્ચ, 2024 પછી પણ ચાલુ રહેશે. આનો અર્થ એ છે કે Paytm ચલાવતા વેપારીઓ અથવા દુકાનદારો સમયમર્યાદા પછી પણ કોઈપણ મુશ્કેલી વિના આ સેવાઓનો ઉપયોગ કરી શકે છે. ..મહત્વપૂર્ણ છે કે  નાની દુકાનનો માલિક હોય કે મોલનો માલિક હોય કે પછી સ્ટ્રીટ વેન્ડર હોય. લગભગ દરેકને ત્યાં Paytm QR, Paytm સાઉન્ડબોક્સ અને Paytm કાર્ડ મશીન જોવા મળશે. આનાથી માત્ર બિઝનેસ જ નહીં પણ ડિજિટલ અર્થતંત્રમાં પણ વધારો થઈ રહ્યો છે.

શું કહ્યુ હતું રિઝર્વ બેંકે ?

તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંકે જાન્યુઆરીમાં એક ઓર્ડરમાં Paytm યુનિટને 29 ફેબ્રુઆરીથી તેના ખાતા અથવા વોલેટમાં કોઈપણ નવી ડિપોઝીટ સ્વીકારવાનું બંધ કરવા કહ્યું હતું. જે મર્યાદા પછીતી લંબાવીને 15 માર્ચ કરી દેવાઇ છે.. આરબીઆઈએ કહ્યું હતું  કે તે વેપારીઓ સહિતના ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને સમયમર્યાદા લંબાવી  છે, જેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે થોડો વધુ સમયની જરૂર પડી શકે છે.નોટિફિકેશનમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે 15 માર્ચ, 2024 પછી, કોઈપણ ગ્રાહકના ખાતા, પ્રીપેડ ડિવાઇસ, વોલેટ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ વગેરેમાં વધુ ડિપોઝિટ અથવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અથવા ટોપ અપની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ   ઓછા રોકાણમાં તગડા રિટર્નનો મોકો: શેર બજારમાં ઈસ્યૂ થશે નવા 4 IPO, ક્લિક કરી જાણો કામની વિગત

RBI શા માટે પેટીએમ પેમેન્ટ બેંક સામે પગલાં લઈ રહી છે?

હકીકતમાં, 11 માર્ચ, 2022 ના રોજ, રિઝર્વ બેંકે પેટીએમને નોટિસ જારી કરી અને કહ્યું કે પેમેન્ટ બેંકનું આઈટી ટીમ દ્વારા ઓડિટ કરવામાં આવશે. જ્યારે Paytm ની સિસ્ટમનું ઓડિટ કરવામાં આવ્યું ત્યારે RBIને તેના ઓડિટ રિપોર્ટમાં ઘણી ખામીઓ મળી અને તે સ્પષ્ટ થઈ ગયું કે પેમેન્ટ બેંક RBIના નિયમોનું પાલન કરતી નથી. પેટીએમ પેમેન્ટ્સ બેંક પણ એક બેંકિંગ પ્લેટફોર્મ હોવાથી, તેણે કેન્દ્રીય બેંકના આદેશો અને સૂચનાઓનું પાલન કરવું પડે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ