બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Shocking explosion in Rajkot Aaji Chowkdi accident case, husband thrashed wife, lover and child in container, see what was revealed in police investigation

ખુલાસો / રાજકોટ આજી ચોકડી અકસ્માત કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, પતિએ પત્ની-પ્રેમી-બાળક કન્ટેનર ચડાવી ચગદી નાખ્યા, જુઓ પોલીસ તપાસમાં શું શું ખૂલ્યું

Vishal Khamar

Last Updated: 07:59 PM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે સર્જાયેલ અકસ્માત બાદ પોલીસે ગણતરીનાં કલાકોમાં કન્ટેનરનાં ડ્રાયવરને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા ડ્રાયવરની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરતા તેણે પોતે જ તેની પત્નિ, તેનાં પ્રેમી તેમજ બાળકને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે.

  • રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે અકસ્માતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
  • પતિએ તેની પત્નિ,તેના પ્રેમી અને બાળકને કન્ટેનર ચડાવી હત્યા કરી નાખી
  • પોલીસે આરોપી પતિને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરના કાર્યવાહી હાથ ધરી

 રાજકોટ આજીડેમ ચોકજી પાસે કન્ટેનરે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર 10 વર્ષીય બાળક સહિત ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 24 વર્ષીય નવનીત વરૂ તેમજ 32 વર્ષીય પારૂલ દાફડા અને 10 વર્ષીય બાળકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ત્યારે મૃતક મહિલા અને પુરૂષ કેટરિંગમાં કામ કરતા હતા. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

પતિએ જ તેની પત્નિ, પ્રેમી અને બાળકની હત્યા કરી
રાજકોટ આજીડેમ પાસે કન્ટેરની અડફેટે ત્રણ લોકોનાં મોત નિપજતા પોલીસે ગણતરીનાં કલાકોમાં જ કન્ટેનર ચાલકની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરતા કન્ટેનર ચાલકે સમગ્ર ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં ખુદ પતિએ જ તેની પત્નિ, પ્રેમી અને બાળક પર કન્ટેનર ચડાવી તેઓની હત્યા કરી નાંખી છે. ત્યારે પોલીસે આરોપી પતિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ