બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / Shilpa and her husband's Insta post goes viral after Raj Kundra's assets worth Rs 98 crore seized in Bitcoin scam

મનોરંજન / બિટકોઈન કૌભાંડમાં રાજ કુન્દ્રાની 98 કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ શિલ્પા અને તેના પતિની ઈન્સ્ટા પોસ્ટ વાયરલ

Vishal Dave

Last Updated: 08:10 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિટકોઈન કૌભાંડમાં રાજ કુન્દ્રાની 98 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આરોપ મુજબ રાજ કુન્દ્રા પાસે 150 કરોડ રુપિયા કરતા વધુના બિટકોઈન પડ્યા છે

દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની પોંઝી સ્કિમના ઘોટાળામાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાનો જુહૂમાં આવેલો ફ્લેટ સહિત 98 કરોડની સંપત્તિ EDએ ગતરોજ કબ્જે કરી છે.   મની લોન્ડ્રિંગ એક્ટ 2002ની જોગવાઈઓ મુજબ રાજ કુન્દ્રાની ચળ-અચળ સંપત્તિને જપ્ત કરી દીધી છે. EDની આ કાર્યવાહી બાદ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ ઈન્સ્ટાગ્રામ પર આ મુદ્દે પહેલી પોસ્ટ કરી છે. તેમની આ પોસ્ટના કારણે સોશિયલ મીડિયામાં તેમની ખૂબ ચર્ચા થવા લાગી છે.

ઈન્સ્ટામાં શેર કરી ફિલીંગ
રાજ કુન્દ્રાની સંપત્તિ જપ્ત થઈ જતા તેમના વકીલે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યુ હતુ. ત્યાર બાદ હવે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ ઈન્સ્ટામાં પોતાની ફિલીંગ શેર કરી છે. જેમાં રાજ કુન્દ્રાએ ગર્જના કરતા સિંહનો ફોટો શેર કરીને અપમાનિત મહેસૂસ થયા બાદ શાંત રહેવાની અને સફળતાની વાત કહી. તો શિલ્પા શેટ્ટીએ સાંઈ બાબાની તસ્વીર શેર કરી #સમર્પણ ની સાથે ઓમ સાંઈ રામ તેમ લખ્યુ હતુ.

 


સ્ટાર કપલે ન્યાય પ્રણાલી પર વિશ્વાસ વ્યક્ત કર્યો

આ પહેલા શિલ્પા અને રાજ કુન્દ્રાના વકીલે કહ્યુ હતુ કે, આ મામલા સાથે જોડાયેલા અધિકારીઓને શિલ્પા અને રાજ કુન્દ્રા દરેક સચ્ચાઈ જણાવશે, બન્ને તે અધિકારીઓનો સહયોગ કરવા તૈયાર છે. બન્નેએ નિષ્પક્ષ તપાસની માંગની સાથે ન્યાયપ્રણાલી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમને પોતાના ગ્રાહકોની સ્વતંત્રતા અને સંપત્તિ માટે EDને સચ્ચાઈ જણાવશે તેમ જણાવ્યુ હતુ.

રાજ કુન્દ્રા પર આરોપ શું ?
આ મામલો 2018માં સામે આવ્યો હતો જ્યારે કેટલાક ઈન્વેસ્ટરોએ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. જેમાં વેરિએબલ ટેકના પ્રમોટર્સ વિરૂદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ ચાલુ થયો હતો. આરોપ મુજબ રાજ કુન્દ્રાને યુક્રેનમાં બિટકોઈન માઈનિંગ ફાર્મ સ્થાપિત કરવા અમિત ભારદ્વાજ પાસેથી 285 બિટકોઈન મળ્યા હતા. ભારદ્વાજે આ બિટકોઈન લોકોને છેતરીને મેળવ્યા હતા. આ બિટકોઈન હજુ પણ કુન્દ્રા પાસે જ પડ્યા છે. જેની કીંમત 150 કરોડથી પણ વધુની થાય છે.


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ