બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / મનોરંજન / બોલિવૂડ / sherlyn chopra ready to marry rahul gandhi but give this condition

લો બોલો! / VIDEO: રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા તૈયાર છે આ અભિનેત્રી! પણ મૂકી આ શરત, લોકોએ કહ્યું રાખી સાવંતનો નશો ચડ્યો!

Arohi

Last Updated: 06:53 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sherlyn Chopra Ready To Marry Rahul Gandhi: એક્ટ્રેસ અને મોડલ શર્લિન ચોપડા મોટાભાગે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. આ વચ્ચે એક્ટ્રેસનું લગ્ન સાથે જોડાયેલું એક નિવેદન ચર્ચામાં છે.

  • રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા માટે તૈયાર શર્લિન ચોપડા 
  • પણ મુકી દીધી આવી શરત 
  • લોકોએ કહ્યું, રાખી સાવંતનો નશો ચડ્યો છે 

એક્ટ્રેસ શર્લિન ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ છવાયેલી છે. એક્ટ્રેસ હંમેશા ફેંસનું ધ્યાન પોતાના તરફ કરવામાં સફળ રહે છે. શર્લિનના કપડાંથી લઈને તેમની હરકતો બધુ જ ઈન્ટરનેટ પર ચર્ચાનું કારણ બની રહે છે. એક્ટ્રેસના વીડિયો મોટાભાગે વાયરલ થતા રહે છે. જોકે શર્લિનનું નામ ઘણા વિવાદોની સાથે પણ જોડાયેલું છે. પરંતુ તે પોતાનું જીવન બિંદાસ રીતે જીવે છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયો શર્લિનનો વીડિયો 
આ વચ્ચે શર્લિનનો એક વીડિયો ખૂબ જ ચર્ચામાં છે. હકીકતે વાયરલ વીડિયોમાં શર્લિનને પ્રશ્ન કરવામાં આવ્યો કે તે રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા માંગે છે. જેનો જવાબ આપતા જ તેમણે કહ્યું કે હા કેમ નહીં. તેની આગળ શર્લિને એક શરત પણ મુકી દીધી અને કહ્યું કે તે ઈચ્છે છે કે લગ્ન બાદ તેની સરનેમ ચોપડા જ રહે. 

યુઝર્સ આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા
શર્લિનના આ વીડિયોના સામે આવ્યા બાદ યુઝર્સ સતત તેના પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું, લાગે છે કે રાખી સાવંત વાળો નશો તેણે પણ કરી દીધો છે. એક યુઝરે લખ્યું, રાહુલ ગાંધીને પોતાનું જીવન બર્બાદ નથી કરવું તેની સાથે લગ્ન કરીને. બીજા યુઝરે લખ્યું, તારી સાથે તો તે લગ્ન ક્યારેય નહીં કરે. આટલું જ નહીં એક અન્ય યુઝરે લખ્યું કે તમે તો કરી લેશો પરંતુ તે નહીં કરે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ