બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / Shani Vakri 2023 Effects these zodiac signs get trouble

ધર્મ / શનિ થવા જઈ રહ્યો છે વક્રી, આવતા 139 દિવસ આ 5 રાશિના લોકો માટે હશે ખૂબ મુશ્કેલ

Arohi

Last Updated: 03:28 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Vakri 2023 Effects: 17 જૂન, 2023થી શનિ વક્રી ચાલ ચાલશે. શનિ કુંભ રાશિમાં વક્રી થશે અને 4 નવેમ્બર સુધી ઉલ્ટી ચાલ ચાલશે. શનિના વક્રી થવાથી 5 રાશિઓના લોકોને અશુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે.

  • 17 જૂનથી શનિ ચાલશે વક્રી ચાલ 
  • 4 નવેમ્બપ સુધી ઉલ્ટી ચાલ ચાલશે શનિ 
  • આ 5 રાશિના લોકોને થશે અશુભ ફળની પ્રાપ્તિ 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ન્યાયના દેવતા અને કર્મફળ દાતા કહેવાતા શનિ સૌથી ધીમી ગતિથી ચાલે છે અને અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. શનિ જ્યારે ઉલ્ટી ચાલ ચાલે છે ત્યારે તે શનિ વક્રી કહેવાય છે. આ સમયે શનિ સીધી ચાલ ચાલી રહ્યા છે. ત્યાં જ આવનાર 17 જૂન, 2023થી શનિ વક્રી ચાલ ચલશે. 

શનિ કુંભ રાશિમાં વક્રી થશે અને 4 નવેમ્બર સુધી ઉલ્ટી ચાલ ચાલશે. શનિની વક્રી ચાલનો દરેક રાશિના જાતરો પર શુભ અને અશુભ પ્રભાવ જોવા મળશે. જ્યોતિષી ગણના અનુસાર કુંભ રાશિમાં શનિના વક્રી થવાથી 5 રાશિઓના લોકોને અશુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. જેની નકારાત્મક અસર ઘણા પ્રકારથી લોકોને મુશ્કેલીમાં મુકી શકે છે. 

વક્રી શનિ આ રાશિના લોકોની વધારશે મુશ્કેલી 
મેષ 

શનિની વક્રી ચાલ મેષ રાશિના જાતકોના જીવન પર ખરાબ પ્રભાવ પાડી શકે છે. આ સમયે તમને મહેનતથી ઓછા ફળની પ્રાપ્તી થશે. સ્વાસ્થયનું ખાસ ધ્યાન રાખો. તબિયત બગડી શકે છે. પ્રેમ અને દાંપત્ય જીવનમાં તકરાવ થઈ શકે છે. 

વૃષભ 
શનિની વક્રી ચાલ વૃષભ રાશિના લોકોને ભાગજોડ કરાવી શકે છે. આ સમયે કામનો બોજો વધી શકે છે. જે લોકો નોકરીની તલાશ કરી રહ્યા છે. તેમને હાલ હજુ પણ રાહ જોવાની રહેશે. કામોમાં ઉતાવળ કરવાથી કંઈ પ્રાપ્ત નહીં થાય. ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. 

કર્ક 
કર્ક રાશિના લોકો માટે શનિ વક્રી અશુભ પરિણામ લઈને આવશે. આ રાશિના જાતકો પર પહેલા જ શનિની ઢૈય્યા ચાલી રહી છે. આ સમયે તમે પોતાનું ખાસ ધ્યાન રાખો અને જેટલું બની શકે પોતાને સકારાત્મક મહસુસ કરો. સ્ટ્રેસને હાવી ન થવા દો. નહીં તો માનસિક અશાંતિ વધી શકે છે. 

તુલા 
તુલા રાશિના જાતકો માટે વક્રી શનિ કષ્ટદાયી રહેશે. વર્કપ્લેસ પર સમસ્યાઓ વધી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો હાલ થોડી રાહ જોઈ લો. આ સમય બિલકુલ પણ યોગ્ય નથી. લવ લાઈફમાં ધૈર્યથી કામ લો. 

કુંભ 
કુંભ રાશિ પર શનિની સાડેસાતી ચાલી રહી છે. સાથે જ શનિ કુંભ રાશિમાં જ છે અને તેમાં વક્રી ચાલ ચાલશે. જે આ રાશિના લોકો પર નકારાત્મક અસર કરશે. સ્ટ્રેસ વધતો રહેશે. સ્વાસ્થ્ય અને કરિયરના મામલાને લઈને સચેત રહો. વૈવાહિક જીવનમાં સમસ્યા થઈ શકે છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ