બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / shani sadesati or shani dhaiya upay and what is shani sadesati

માન્યતા / Shani Sadesati: શનિની સાડાસાતીથી મેળવવો છે છૂટકારો? તો આજે જ અપનાવો ઉપાય ને મેળવો રાહત

Manisha Jogi

Last Updated: 12:51 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. કોઈ રાશિના જાતકો પર આ અસર થાય તો વિશેષ પરિસ્થિતિને કારણે તેને સાઢેસાતી કહે છે. શનિ સાઢેસાતીની હંમેશા ખરાબ અસર થાય, તેવું જરૂરી નથી.

  • શનિ ભ્રમણ દરમિયાન તમામ રાશિના જાતકો પર અસર
  • શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે
  • સાઢેસાતીની હંમેશા ખરાબ અસર થાય, તેવું જરૂરી નથી

શનિ ભ્રમણ દરમિયાન તમામ રાશિના જાતકો પર અસર થાય છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. કોઈ રાશિના જાતકો પર આ અસર થાય તો વિશેષ પરિસ્થિતિને કારણે તેને સાઢેસાતી કહે છે. શનિ કોઈ રાશિમાં બારમાં ભાવમાં રહે તો તે રાશિ પર સાઢેસાતી રહે છે.

શનિ સાઢેસાતીની અસર
શનિ સાઢેસાતીની હંમેશા ખરાબ અસર થાય, તેવું જરૂરી નથી. તમારી વ્યક્તિગત દશા શું છે તે જોવાનું રહેશે અને ત્યારપછી કુંડળીમાં શનિની પરિસ્થિતિ જોવાની રહેશે. ત્યારપછી જાણી શકાશે કે, સાઢેસાતીની શુભ અસર થશે કે અશુભ થશે. 

સાઢેસાતીની જીવન પર અસર
સાઢેસાતી શુભ પરિણામ આપે તો કરિઅરમાં સફળતા મળે છે. આક્સિમક ધન લાભ અને ઉચ્ચ પોસ્ટ મળે છે. વિદેશ યાત્રાનો યોગ બને છે. સાઢેસાતીની અશુભ અસર થાય તો રોજગારના રસ્તા બંધ થઈ જાય છે. આરોગ્ય સમસ્યા થાય છે અને દુર્ઘટના સર્જાય છે. સાઢેસાતીની સૌથી વધુ અસર માનસિક પરિસ્થિતિ પર થાય છે. 

સાઢેસાતી ઉપાય
રોજ સવારે શનિ મંત્ર ‘ऊं शं शनैश्चराय नम:’નો જાપ કરો. શનિવારે પીપળાના ઝાડ પાસે સરસિયાના તેલનો દીવો કરો. હનુમાન ચાલીસાના પાઠ કરો. ભોજનમાં સરસિયાનું તેલ, કાળા ચણા અને ગોળનો ઉપયોગ કરો. આંગળીમાં લોખંડની વસ્તુ પહેરો. સાઢેસાતી વધી જાય તો શનિવારે સાંજે દશરથ કૃત શનિ સ્તોત્રના પાઠ કરો. 

શનિદેવ પૂજા
શનિવારે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી શનિ પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. કાળા આસન પર બેસીને તલના તેલનો દીવો કરો. પશ્ચિમ દિશા તરફ મોઢુ રાખીને પ્રાણાયમ કરો. સતત 7 વાર શનિસ્તોત્રના પાઠ કરો. સવાર સાંજ 27 દિવસ સુધી આ પ્રકારે કરો. શનિદેવને સમસ્યા નિવારણ માટે પ્રાર્થના કરો. 

શનિદેવની પૂજા સમયે આ સાવધાની રાખો
સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી શનિદેવની પૂજા કરો. શનિદેવની પૂજા કરવા માટે સ્વચ્છ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરો. શનિદેવની પૂજામાં સરસિયાનું તેલ અથવા તલના તેલનો ઉપયોગ કરો. શાંત મનથી શનિદેવની પૂજા કરો. શનિદેવની પૂજામાં વાદળી આસન પાથરો. પીપળાના ઝાડ નીચે બેસીને શનિદેવની પૂજા કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ